નવી દિલ્હી: માનવ સંસાધન મંત્રાલયે આજે સીબીએસઈ બોર્ડ એટલે કે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 અને 10ની બાકી પરીક્ષાઓ માટે તારીખની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનના કારણે સ્થગિત પરીક્ષાઓ માટે નવી તારીખની જાહરેતા કરવામાં આવી છે. હવે આ પરીક્ષાઓ 1થી 15 જૂલાઈ વચ્ચે યોજાશે.


આ પણ વાંચો:- યુરોપમાં ફસાયેલા 300 વિદ્યાર્થીઓએ કેંદ્ર અને રાજ્ય સરકારને પાસે માંગી મદદની ગુહાર


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube