કોરોનાનો ખાત્મો બોલાવી દેશે આ Gun, ખરીદવા માટે પડાપડી, ગમે ત્યારે ખતમ થઇ શકે છે સ્ટોક
Corona Killer: ચીનમાં કોરોના આઉટબ્રેક થઇ ગયો છે અને સ્થિતિ વણસી ગઇ છે તેનો અંદાજો તમામને જરૂર હશે. તેને જોતાં હવે ભારતમાં ચેતાવણી જાહેર કરવામાં આવી છે અને લોકોમાં ડરનો માહોલ છે. કોરોનાથી લોકોને સુરક્ષિત રાખવામાં આવી શકે તેના માટે માર્કેટમાં ઘણી પ્રોડક્ટ ઉપલબ્ધ છે પરંતુ અમે તમારા માટે એવી પ્રોડક્ટ લાવ્યા છીએ જે કોરોના વાયરસનો ખાતમો કરી દેશે.
Corona Gun: કોરોના વાયરસ કઇ હદ સુધી ખતરનાક થઇ શકે છે આ વાતનો અંદાજો તમે ચીનમાં સર્જાયેલી સ્થિતિને જોઇને લગાવી શકો છો. જોકે ચીનમાં ફરી એકવાર કોરોના આઉટબ્રેક થઇ ચૂક્યો છે જેની ચપેટમાં આવીને લાખોની સંખ્યામાં ચીનના નિવાસી હોસ્પિટલમાં ભરતી થઇ ચૂક્યા છે અહીં સુધી કે સ્થિતિ એટલી ખરાબ છે કે હવે હોસ્પિટલોમાં બેડ મળી રહ્યા નથી. ચીનમાં વધતા જતા કોરોના વાયરસને જોતા ભારતમાં પણ એલર્ટ જાહેર કરી દીધું છે અને આ અવસર પર લોકોને કોરોના વાયરસથી સુરક્ષિત રાખવા માટે અમે એક એવી પ્રોડક્ટ લઇને આવ્યા છીએ જે આ સંક્રમણથી બચાવ કરવામાં તમને ખૂબ કામ લાગી શકે છે. જોકે આ એકદમ વ્યાજબે ડિવાઇસ છે જે કોરોના વાયરસને ખતમ કરી શકે છે.
કયું છે આ ડિવાઇસ
જે ડિવાઇસ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે હકિકતમાં એક સેનિટાઇઝર ગન છે જેમાં એકવાર સેનિટાઇઝર લોડ કર્યા બાદ તમે તેને તે જગ્યાએ ઉપયોગ કરી શકો છો જ્યાં કોરોના વાયરસનો ખતરો રહે છે. આ ગન હકિકતમાં સેનિટાઇઝેશનના કામ આવે છે જે કામ તમે કોઇ સામાન્ય સ્પ્રેથી કરો છો જોકે આ ગનની રેંજ ખૂબ વધુ હોય છે એવામાં તમારા ઘરમાં જો કોઇ વ્યક્તિ બહાર આવે છે તો તેના કપડાં પર અને તેના શરીરના અન્ય ભાગ પર તમે તેની મદદથી સરળતાથી સેનિટાઇઝેશન કરી શકો છો.
આ પણ વાંચો: વિજળી થઇ જશે બિલકુલ Free! બસ ઘરની છત પર લગાવો આ 'પ્લેટ', 114 રૂપિયામાં થઇ જશે કામ
આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: વિજળી થઇ જશે બિલકુલ Free! બસ ઘરની છત પર લગાવો આ 'પ્લેટ', 114 રૂપિયામાં થઇ જશે કામ
કઇ રીતે કામ કરે છે આ ગન
જેમ કે અમે તમને જણાવ્યું કે આ એક સેનિટાઇઝર સ્પ્રે ગન છે એવામાં તમારે તેમાં એકવાર લિક્વિડ સેનિટાઇઝર નાખવું પડે છે જે તેની આગળની તરફ લગાવવામાં આવે છે. આ ગન એક નાઇટ લેમ્પની સાથે આવે છે અને તેમાં તમને એક ચાર્જિંગ પોર્ટ પણ મળી જાય છે જેના લીધે આ ચાર્જ થાય છે આ એક ઇલેક્ટ્રોનિક ગન છે એવામાં તમે તેનાથી લાંબી રેંજમાં સેનિટાઇઝેશન કરી શકો છો અને ઘર અને ઓફિસ પર તેનો ઉપયોગ કરી શકો છો. ગ્રાહ્કા તેને અમેઝોન પરથી ફક્ત 999 રૂપિયામાં ખરીદી શકો છો અને તેના પર 45 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube