પણજી: ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગોવા વિધાનસભામાં બુધવારના સદનમાં થયેલા શક્તિ પરીક્ષણમાં ભાજપની સરકારની બહુમતી સાબિત કરી દીધી છે. મુખ્યમંત્રી સાંવતના નેતૃત્વવાળી બે દિવસ જૂની સરકારને વિધાનસભામાં 20 ધારાસભ્યના સમર્થન આપ્યું જ્યારે 15 ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. રાજ્યપાલ મૃદુલા સિન્હાએ સોમવારે મોડી રાત્રે સાવંતના મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યા બાદ સદનના વિશેષ સત્ર બુધવારે બપોરે 11.30 વાગ્યે બોલાવવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મહારાષ્ટ્રમાં સપા-બસપાનું ગઠબંધન, શું કોંગ્રેસ અને એનસીપીને થશે ચૂંટણીમાં મોટુ નુકસાન?


ભાજપના 11 ધારાસભ્ય ઉપરાંત ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી) તેમજ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (એમજીપી)ના ત્રણ-ત્રણ તથા ત્રણ સવતંત્ર ધારાસભ્યો સાવંતને સમર્થન આપ્યું હતું.


બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું- નહી લડે લોકસભા ચૂંટણી


મનોહર પર્રિકરના રવિવારના નિધન બાદ તટીય રાજ્યમાં નેતૃત્વમાં ફેરફાર કરવો આવશ્યક થઇ ગયો હતો.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...