નવી દિલ્હી: કોંગ્રેસે દિલ્હીની 7 માંથી 6 લોકસભા બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત સોમવારે કરી દીધી છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતને ઉત્તર-પૂર્વ દિલ્હીથી મેદાનમાં ઉતાર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અમેઠીમાં રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર પર આજે નિર્ણય સંભવ, કોર્ટ પહોંચ્યા વકિલ


ત્યારે પાર્ટીએ ચાંદની ટોકથી જેપી અગ્રવાલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. સાથે પૂર્વ દિલ્હીથી અરવિંદર સિંહ લવલીને ટિકિટ આપી છે.


કોંગ્રેસે હરિયાણામાં કરી વધુ 5 ઉમેદવારની જાહેરાત, ભૂપિંદર હુડ્ડાને સોનીપતથી આપી ટિકિટ


ચર્ચ અને મસ્જીદો બંધ કરવાનું સરકાર પર હતુ દબાણ, વિસ્ફોટનું કારણ છે ચોંકાવનારૂ


પશ્ચિમ દિલ્હીથી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા પર પાર્ટીએ ફરી એક વાર વિશ્વાસ દાખવ્યો છે. ત્યારે દક્ષિણ દિલ્હી બેઠકથી ભાજપે રમેશ બિધૂડીને મેદાનમાં ઉતાર્યા છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...