નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના  (corona statewise) કેસો સતત વધી રહ્યાં છે. શનિવારે કોરોના કેસોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. એક દિવસમાં 14516 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા  3,95,048 પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 375 લોકોના મૃત્યુ થયા છે અને આ સાથે મૃત્યુઆંક 12948 પહોંચી ગયો છે. હાલ દેશમાં 168269 એક્ટિવ કેસ છે, તો ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  213831 છે. જુઓ દેશના ક્યા રાજ્યમાં કેટલા કોરોના વાયરસના કેસ છે. 


  રાજ્ય કુલ કેસ ડિસ્ચાર્જ મોત
1 અંદમાન નિકોબાર 45 35 0
2 આંધ્ર પ્રદેશ 7,961 3,917 96
3 અરુણાચલ પ્રદેશ 103 11 0
4 અસમ 4,904 3039 9
5 બિહાર 7,181 5,098 50
6 ચંડીગઢ 381 315 6
7 છત્તીસગ. 2028 1,331 10
8 દાદરા અને નગરહાળી / દમન અને દિવ 62 14 0
9 દિલ્હી 53,116 23,569 2035
10 ગોવા 725 118 0
11 ગુજરાત 26,141 18,159 1,618
12 હરિયાણા 9,743 4,889 144
13 હિમાચલ પ્રદેશ 619 388 8
14 જમ્મુ કાશ્મીર 5,680 3,194 75
15 ઝારખંડ 1,965 1,332 11
16 કર્ણાટક 8281 5210 124
17 કેરલ 2,912 1511 21
18 લદ્દાખ 744 95 1
19 મધ્ય પ્રદેશ 11,582 8,748 495
20 મહારાષ્ટ્ર 1,24,331 62,773 5,893
21 મણિપુર 681 218 0
22 મેઘ્રય 44 33 1
23 મિઝોરમ 130 1 0
24 નાગલેન્ડ 198 125 0
25 ઓડિશા 4,677 3,297 11
26 પોંડુચેરી 286 118 7
27 પંજાબ 3,832 2,636 92
28 રાજસ્થાન 14,156 10,997 333
29 સિક્કિમ 70 5 0
30 તમિલનાડુ 54,449 30,271 666
31 તેલંગણા 6,526 3,353 198
32 ત્રિપુરા 1,178 657 1
33 ઉત્તરાખંડ 2,177 1,433 26
34 ઉત્તર પ્રદેશ 15,785 9,638 468
35 પશ્ચિમ બંગાળ 13,090 7,303 529
    3,95,048 213831 12948

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર