નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કેર વિશ્વની સાથે-સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. દેશમાં આ ખતરનાક વાયરસના અત્યાર સુધી કુલ લગભગ 29974 મામલા સામે આવી ચુક્યા છે. આ બીમારીથી 7027 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે અથવા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ જીવલેણ બીમારીથી દેશમાં અત્યાર સુધી સરકારી આંકડા અનુસાર 937 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી કેટલા મામલા સામે આવ્યા, જુઓ રાજ્યવાર સ્થિતિ....


  રાજ્ય કુલ કેસ મોત ડિસ્ચાર્જ
1 આંધ્રપ્રદેશ 33 11 0
2 આંદામાન નિકોબાર 1,259 258 31
3 અરુણાચલ પ્રદેશ 1 1 0
4 આસામ 38 27 1
5 બિહાર 346 57 2
6 ચંદીગ. 40 17 0
7 છત્તીસગ. 37 32 0
8 દિલ્હી 3,108 877 54
9 ગોવા 7 7 0
10 ગુજરાત 3,548 394 162
11 હરિયાણા 296 183 3
12 હિમાચલ પ્રદેશ 40 22 1
13 જમ્મુ કાશ્મીર 546 164 7
14 ઝારખંડ 103 17 3
15 કર્ણાટક 520 198 20
16 કેરળ 482 355 4
17 લદાખ 22 16 0
18 મધ્યપ્રદેશ 2,368 361 113
19 મહારાષ્ટ્ર 8,590 1,282 369
20 મણિપુર 2 2 0
21 મેઘાલય 12 0 1
22 મિઝોરમ 1 0 0
23 ઓડિશા 118 37 1
24 પુડ્ડુચેરી 8 3 0
25 પંજાબ 313 78 18
26 રાજસ્થાન 2,262 669 46
27 તામિલનાડુ 1,937 1,101 24
28 તેલંગાણા 1,004 321 26
29 ત્રિપુરા 2 2 0
30 ઉત્તરાખંડ 51 33 0
31 ઉત્તરપ્રદેશ 2,043 400 31
32 પશ્ચિમ બંગાળ 697 109 20
  કોરોના દર્દીઓની કુલ સ્થિતિ 29,974 7,027 937

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર