Romance on bike: રાજસ્થાનમાં બાઇક પર બેઠેલા પ્રેમીઓના રોમાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતી પેટ્રોલની ટાંકી પર બેઠી છે અને યુવક બાઇક ચલાવી રહ્યો છે. આવો જ એક વીડિયો હવે રાજસ્થાનની રાજધાની જયપુરથી સામે આવ્યો છે. જેમાં એક પ્રેમી યુગલ હોળીના રંગોમાં રંગાયેલું જોવા મળે છે. અહીં વિડિયો જુઓ...

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો 


રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો: Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા


અગાઉ અજમેર જિલ્લાના પ્રેમી યુગલનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શહેરના પુષ્કર રોડ પર એક યુવક અને યુવતી ખુલ્લેઆમ મોટરસાઇકલ પર રોમેન્ટિક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. યુવક બાઇક ચલાવતો હતો અને યુવતી યુવકની સામે પેટ્રોલની ટાંકી પર બેઠી હતી. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.


આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો:  Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube