નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર વિશ્વની સાથે-સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. દેશમાં આ ખતરનાક વાયરસના અત્યાર સુધી 18601 જેટલા મામલા સામે આવી ચુક્યા છે. આ બીમારીથી અત્યાર સુધી 3252 લોકો સ્વસ્થ થયા છે અથવા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ જીવલેણ બીમારીથી દેશમાં અત્યાર સુધી સરકારી આંકડા પ્રમાણે 590 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કેટલા મામલા આવ્યા સામે, જુઓ રાજ્યવાર સ્થિતિ...


  રાજ્ય કુલ કેસ મોત ડિસ્ચાર્જ
1 આંધ્રપ્રદેશ 16 11 0
2 આંદામાન નિકોબાર 722 92 20
3 અરુણાચલ પ્રદેશ 1 0 0
4 આસામ 35 19 1
5 બિહાર 113 42 2
6 ચંદીગ. 26 13 0
7 છત્તીસગ. 36 25 0
8 દિલ્હી 2,081 431 47
9 ગોવા 7 7 0
10 ગુજરાત 1,939 131 71
11 હરિયાણા 254 127 3
12 હિમાચલ પ્રદેશ 39 16 1
13 જમ્મુ કાશ્મીર 368 71 5
14 ઝારખંડ 46 0 2
15 કર્ણાટક 408 112 16
16 કેરળ 408 291 3
17 લદાખ 18 14 0
18 મધ્યપ્રદેશ 1,485 127 74
19 મહારાષ્ટ્ર 4,666 572 232
20 મણિપુર 2 2 0
21 મેઘાલય 11 0 1
22 મિઝોરમ 1 0 0
23 ઓડિશા 74 24 1
24 પુડ્ડુચેરી 7 3 0
25 પંજાબ 245 38 16
26 રાજસ્થાન 1,576 205 25
27 તામિલનાડુ 1,520 457 17
28 તેલંગાણા 873 190 21
29 ત્રિપુરા 2 1 0
30 ઉત્તરાખંડ 46 18 0
31 ઉત્તરપ્રદેશ 1,184 140 18
32 પશ્ચિમ બંગાળ 392 73 12
  કોરોના દર્દીઓની કુલ સ્થિતિ 18,601 3,252 590

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો કોરોના, અન્ડર સેક્રેટરી સહિત 11 ક્વોરેન્ટાઇન  


સરકારી જાહેર કર્યાં છે હેલ્પલાઇન નંબર
કોરોના સાથે જોડાયેલી જાણકારી આપવા કે લેવા માટે હેલ્પલાઇન નંબર  +91-11-23978046 ફોન કરી શકાય છે. આ સિવાય દરેક રાજ્યએ પોતાની હેલ્પલાઇન જારી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર