Crying Dulhans Video Viral: વિદાયના સમયે રડવાનો રિવાજ નવો નથી. આ ભારતીય સમાજમાં સદીઓથી ચાલ્યો આવે છે. માતા-પિતાની લાડકી 20 થી 22 વર્ષો બાદ હંમેશા માટે અજાણ્યા શખ્સના ઘરે જતી રહે તો રડવું આવે તે વ્યાજબી છે. આ જ કારણ છે કે મહેંદીથી લઈને ફેરા સુધીની વિધિ સમયે શરમાતી દુલ્હન વિદાયના સમયે રડતી હોય છે. જેને જોઈને લગ્નમાં આવેલા લોકો પણ પડે છે.  લગ્નમાં વિદાય સમયે સૌ કોઈ ભાવુક હોય છે. પરંતુ શું થાય જ્યારે દુલ્હનના લિબાસમાં એક છોકરીને કેટલાક લોકો પકડીને લઈ જાય અને દુલ્હન જોર જોરથી રડી રહી હોય. શરૂઆતમાં તો સૌ કોઈને આ મામલામાં કાંઈક ગરબડ લાગશે. ત્યાં સુધી કે લોકોને મામલો કાંઈ પણ લાગી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ઓછા ખર્ચે પોતાનો ધંધો! આ બિઝનેસથી દર મહિને કરો 10 લાખ રૂપિયા સુધીની કમાણી


PAN નહીં હોય તો પ્રોપર્ટી પણ નહીં ખરીદી શકાય, જાણો પાનકાર્ડની જરૂરીયાત અને નિયમો


સરકારના કારણે લોકોના ખિસ્સાં ખંખેરાશે, જગદીશ વિશ્વકર્મા જણાવે કે આજનું કામ કાલે કેમ?


બજેટ પહેલાં મોદી સરકારે આપી મોટી ભેટ, આજથી જ આ લોકોએ નહીં ભરવો પડે ઈનકમ ટેક્સ


દુલ્હને કરી એવી હરકત કે ઉડી ગયા હોશ-
સોશિયલ મીડિયામાં ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક દુલ્હન રડતી જોવા મળી રહી છે. આશ્ચર્ય થાય એવી વાત એ છે કે, દુલ્હનને બે લોકો પકડીને ઘરની બહાર કાઢી રહ્યા છે. આ આખો સીન દુલ્હનની વિદાયનો લાગી રહ્યો છે. એક ક્ષણ માટે લાગે છે કે માનો દુલ્હનને કાઢી મુકવામાં આવી રહી છે. પરંતુ દુલ્હન પણ જીદ કરી રહી છે કે તે પિતાનું આંગણું છોડીને નહીં જાય.


આ પણ ખાસ વાંચોઃ


રામલલાનું મંદિર, ગુજરાતના આ નેતાનો છે અહમ રોલ : કરો તૈયારી આવી ગઈ છે અભિષેકની તારીખ


ઈટાલિયાને બહાર તગેડીને AAP એ ઈસુદાનને કેમ બનાવ્યાં ગુજરાતના પ્રમુખ? જાણો અંદરની વાત


મોતના ઓથાર હેઠળ ભણતર! વિકાસની વાતો અને ભરોસોની સરકારના રાજમાં શું આ રીતે ભણશે ગુજરાત


પ્રમોશન અપાવતો બંગલો એક પણ મંત્રીને ન ફાળવાયો, જાણો કોને મળ્યો મંદિરવાળો બંગલો


હસી હસીને બેવડા વળ્યા લોકો-
જો કે, દુલ્હનની વિદાયનો આ સીન ઈમોશનલ કરતા ફની વધારે લાગી રહ્યો છે. દુલ્હન આવી રીતે રડતી હોવાથી લોકો છુપાઈને હસી રહ્યા છે. વીડિયોમાં દુલ્હનને પકડીને ઘરની બહાર લઈ જતો શખ્સ પણ કેમેરામાં હસતો કેદ થયો છે. દુલ્હનના આવી રીતે રડવાની લાગે છે કે જાણે કોઈ બાળકને તેના ઘરના લોકો સ્કૂલ મુકવા જતા હોય. જ્યારે ટીચરના મારથી બચવા બાળક સ્કૂલે ન જવા માટે પ્રપંચ કરી રહ્યો હોય