રાશિફળ 1 ઓગસ્ટ: શુક્રદેવનું આજે રાશિપરિવર્તન, આ રાશિના જાતકોનું ભાગ્ય બનશે ખુબ બળવાન
આજનું પંચાંગ
તારીખ |
1 ઓગસ્ટ, 2018 બુધવાર |
માસ |
અષાઢ વદ ચોથ |
નક્ષત્ર |
પૂ.ભાદ્રાપદ |
યોગ |
અતિગંડ |
ચંદ્ર રાશી |
મીન |
અક્ષર |
દચઝથ |
આજે કુમારયોગ સવારે 10.30 થી સવારે 11.26 સુધી
શુક્રદેવ આજે રાશીપરિવર્તન કરે છે. આજે સવારે 12.27 વાગે શુક્ર કન્યારાશીમાં પરિવર્તન કરશે. બુધદેવની રાશીમાં સ્થાન લેશે જે મિત્રની રાશી છે પણ સાથે સાથે શુક્ર નિચત્વ પણ ધારણ કરશે.
આજે બુધદેવની ઉપાસના અવશ્ય કરી શકાય. બુધદેવના યંત્રની પૂજા કરજો.
તુલસીમાતાની પૂજા કરી શકાય. ઓમ બું બુધાય નમઃ આ મંત્રનો જાપ
સુદર્શનકવચનો પાઠ પણ કરી શકાય.
પૂતના કવચનો પાઠ પણ કરવો.
આજનું રાશિભવિષ્ય
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જો કોઈ વ્યક્તિ કાર્ય જ ન કરે તો કોઈ બંધન ન નડે... તો પછી હું નિષ્ક્રીય થઈ જાય તો શું થાય ?
અથવા કોઈના માર્ગદર્શન હેઠળ કે શાસ્ત્રોક્ત માર્ગદર્શન હેઠળ શા માટે કાર્ય કરે પોતાની મરજી પ્રમાણે કાર્ય કરે તો તેમાં ખોટું શું છે ?
અમિત ત્રિવેદી