રાશિફળ 10 ઓક્ટોબર: આજથી પવિત્ર નવરાત્રીનો પ્રારંભ, આ રાશિના જાતકોનું ધનસ્થાન પ્રબળ
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – લગ્ન ન થતા હોય અથવા લંબાઈ જતા હોય તો...
ત્રીજ અને તેરસના દિવસે મહાલક્ષ્મીદેવીની ઉપાસના કરવી
કુંવારી કન્યાને ચાંદીની ભેટ આપવી
મળવાનો સમય વદ પાંચમ અથવા સુદ અગિયારસ રાખવો
ચંદ્ર દેવ રાહુ, કેતુ અથવા શનિદેવના નક્ષત્રના હોય તો તે દિવસ ટાળવો
પુનમના દિવસે પણ વેવિશાળના સંબંધની વાત ટાળવી
તારીખ |
10 ઓક્ટોબર 2018, બુધવાર |
માસ |
આસો સુદ પ્રતિપ્રદા |
નક્ષત્ર |
ચિત્રા |
યોગ |
વૈધૃતિ |
ચંદ્ર રાશી |
તુલા (ર,ત) |
પવિત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે
કુળદેવીને પંચોપચાર વિધિથી વધાવજો
પ્રથમ ગુગળના ધુપથી આરતી ઊતારવી
ત્યારબાદ, દિપ આરતી ઊતારવી
આરતી સંપૂર્ણ થઈ ગયા બાદ ઘરના પ્રત્યેક ઓરડામાં આરતી ફેરવવી.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ –