આજનું પંચાંગ
COMMERCIAL BREAK SCROLL TO CONTINUE READING તારીખ
|
13 ઓગસ્ટ, 2018 સોમવાર
|
માસ
|
શ્રાવણ સુદ બીજ
|
નક્ષત્ર
|
પૂ.ફાલ્ગુની
|
યોગ
|
શિવ
|
ચંદ્ર રાશી
|
સિંહ
|
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર. શિવજીને ભક્તિ સમર્પિત કરવાનો અતિ પવિત્ર દિવસ. શ્રાવણીયા સોમવારનું અતિ મહત્ત્વ છે.
શિવજીને બિલીપત્ર અર્પણ કરી શકાય.
શિવજીને આખા ચોખા, જવ, ધતુરો, કમળ વગેરે પુષ્પ પણ અર્પણ કરી શકાય.
શિવજીને ચંદનની અર્ચા અવશ્ય કરવી.
શિવજીને ફળ કેળુ અર્પણ કરી શકાય.
વળી, આપે જો રુદ્રાક્ષ ધારણ કર્યો હોય તો તેનું પણ પૂજન કરજો.
આજે ગુગળના ધુપથી તેમની આરતી અવશ્ય ઉતારી શકાય.
મેષ (અલઈ)
|
- જે પુરુષ જાતકોને ગૃહ કલેશ ચાલતો હોય તેમણે પત્ની સાથે સમાધાનકારી વલણ અપનાવવું
- નોકરીમાં આપ આજે દિલ દઈને કાર્ય કરો પણ ક્યાં કાર્ય અવશ્ય ગૂંચવાય
- આજે ધનસ્થાન પ્રબળ દેખાય છે
- મોસાળ પક્ષ તરફથી લાભની અપેક્ષા છે
|
વૃષભ (બવઉ)
|
- અકારણ ચિંતા સતાવી શકે છે
- સંતાન પક્ષે સાનુકૂળ પરિસ્થિતિ રહે
- થોડી ચર્ચા કરીને નિર્ણય લેવો
- રાત્રે ઉંઘમાં વિક્ષેપ પડી શકે છે
|
મિથુન (કછઘ)
|
- મુસાફરીના યોગ સૂચવે છે
- પરિવાર દ્વારા ધનલાભ શક્ય છે
- આવકના સ્રોત મજબૂત બને
- આપ ઊંચા વિચારમાં રાચતા રહો
|
કર્ક (ડહ)
|
- યુવામિત્રોના સંદર્ભમાં પ્રણય પૂર્ણકળાએ ખીલી જાય
- પ્રિયપાત્ર સાથે મુસાફરી પણ સૂચવે છે
- મિત્રો સાથે આજે લાભપ્રદ મુસાફરી
- પીઠના દુઃખાવાથી સાવધાન
|
સિંહ (મટ)
|
- આરોગ્ય વિશેષ જાળવવું
- જો કોઈ કોર્ટકેસ ચાલતો હોય તો આજે સાવધાન
- પારીવારીક વિસંગતતા જોવા મળે છે
- આજે સંયમપૂર્ણ દિવસ વિતાવવાની સલાહ છે
|
કન્યા (પઠણ)
|
- ધનવ્યય અવશ્ય દેખાય છે
- પૈસાની ખેંચ પણ વર્તાય
- પણ હા, પરદેશ જવા ઇચ્છુક જાતકો માટે લાભપ્રદ પરિસ્થિતિ છે
- લાગણીને ઠેસ પહોંચે તેવી ઘટના પણ બની શકે
|
તુલા (રત)
|
- લેખન, કળા તેમજ ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા જાતકોને લાભ
- જે કાર્ય કરો તેમાં લાભ તો થશે જ
- પિતાનું આરોગ્ય અવશ્ય જાળવવું
- સ્ત્રીજાતકોએ ગાયનેક પ્રોબ્લેમથી સાવધ રહેવું
|
વૃશ્ચિક (નય)
|
- આપના ધંધાસ્થાનમાંથી આપના કર્મચારી નોકરી છોડી દે તેવું પણ બને.
- અથવા, તેમના પ્રશ્નનો ઉકેલ પણ શોધવો પડે
- સ્નાયુની બિમારીથી સાવધાન
- મગજ આજે એટલું ચાલે કે આખરે ઉકેલ જ ન મળે
|
ધન (ભધફઢ)
|
- અતિ ચંચળ મન થઈ જાય
- ચારે ય બાજુ લાભ લેવાની ઇચ્છા ન કરતા
- અચાનક ધનલાભ થઈ શકે છે
- વીલવારસાના પ્રશ્ન પ્રત્યે આજે સરળતા દેખાય છે
|
મકર (ખજ)
|
- જીવનસાથીનું આરોગ્ય જોખમાય
- અથવા લગ્નજીવનમાં ખટરાગ થાય
- અગાઉથી ખટરાગ ચાલ્યો આવતો હોય તો આજે પરિસ્થિતિ વિકટ થઈ શકે છે.
- આજનો સંપૂર્ણ દિવસ આ બાબતે સંયમ રાખવાનો છે
|
કુંભ (ગશષસ)
|
- મિત્રો દ્વારા આપને નુકસાન પહોંચી શકે છે
- મિત્રો સાથે આજે હરવાફરવાનું ટાળવું
- હોસ્પિટલની મુલાકાત પણ થઈ શકે છે
- એક્સપોર્ટ-ઈમ્પોર્ટના વેપાર સાથે સંકળાયેલાને લાભ
|
મીન (દચઝથ)
|
- સ્થાનાંતરના યોગ છે
- આજનો દિવસ આપના માટે લાભપ્રદ છે
- આમ પણ હમણાં આપનો સમય સારો ચાલે છે
- થોડી ચિંતા સતાવે પણ તે માનવ સ્વભાવને કારણે અન્યથા કોઈ મુશ્કેલી નથી.
|
જીવનસંદેશ – ભક્તિનો પ્રારંભ યુવાનીથી જ કરવો જોઈએ...
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી