આજે 15 ડિસેમ્બર એટલે કે માગશર સુદ આઠમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. પંચક ચાલુ જ છે, રવિયોગ રાત્રે 1.14 પ્રારંભ થશે. આવતીકાલે સવારે 9.11 પૂર્ણ થશે. ઓમ રામદૂતાય નમઃ આ મંત્રનો જાપ કરવો. પંચમુખી હનુમાનજીના દર્શન પણ કરવા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

· ઓમ ઐં બુધાય નમઃ


· પરીક્ષા પહેલા શક્ય હોય તો ધર્મપ્રવાસ કરવો


· ખિસ્સામાં ચાંદીનો સિક્કો રાખવો


· અંગુઠો અને તર્જનીની મુદ્રા બનાવી સરસ્વતીદેવીનું ધ્યાન ધરવું


· સરસ્વતીકવચનો પાઠ કરવો


તારીખ

15 ડિસેમ્બર, 2018, શનિવાર

માસ

માગશર સુદ આઠમ

નક્ષત્ર

પૂર્વાભાદ્રા

યોગ

સિદ્ધિ

ચંદ્ર રાશી

કુંભ (ગ,સ,શ,ષ)


· પંચક ચાલુ જ છે


· રવિયોગ રાત્રે 1.14 પ્રારંભ થશે


· આવતીકાલે સવારે 9.11 પૂર્ણ થશે


· ઓમ રામદૂતાય નમઃ આ મંત્રનો જાપ કરવો


· પંચમુખી હનુમાનજીના દર્શન પણ કરવા


મેષ (અલઈ)

· અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે


· ખાતરના વ્યવસાય સાથેનાને સાનુકૂળતા


· નોકરીમાં પડકારરૂપ કામગીરી મળે


· પિતાની ચિંતા સતાવી શકે છે

વૃષભ (બવઉ)

· વેપારમાં વધુ વ્યસ્તતા રહેશે


· વિદ્યાર્થીમિત્રો માટે સાનુકૂળ દિવસ રહે


· ધનસ્થાન બળવાન થયું છે


· ના હોય ત્યાંના વિચારો મૂંઝવી મૂકે

મિથુન (કછઘ)

· નોકરી કરતા જાતકો માટે ઉત્તમ


· સફળતાના યોગ રચાયા છે


· નોકરીમાં ભાગ્યોદય પણ થઈ શકે છે


· લાભ મેળવવાનો દિવસ છે

કર્ક (ડહ)

· જો આપ પ્રેગન્ટન્ટ હોવ તો સાચવવું


· હમણાં ગાફેલ રહેવું નહીં


· કાર્યક્ષેત્રે બદલાવ આવે


· જળવિહાર કરવાના હોવ તો જાળવજો

સિંહ (મટ)

· બુદ્ધિશક્તિ આજે ઉત્તમ રહે


· બુદ્ધિ દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો


· ધનપ્રાપ્તિ પણ થાય


· વિકાસની તકો ઉજ્જવળ બને

કન્યા (પઠણ)

· વિદ્યાર્થી મિત્રો માટે સાનુકૂળતા


· આજે પરીક્ષા હોય તો સફળ થવાય


· જમીનના પ્રશ્નો ઉકલી શકે છે


· ડહાપણ આજે ખીલી ઊઠે

તુલા (રત)

· પૈસા વધુ કેમ કમાવાય તે વિચારો આવે


· એ દિશામાં યોજના પણ થાય


· પ્રેમસંબંધમાં થોડી ઓટ આવે


· ઉશ્કેરાટથી બચવાનું રહેશે

વૃશ્ચિક (નય)

· ઘરમાં રીનોવેશનનું કાર્ય કરવાની ઇચ્છા થાય


· જીવનસાથી સાથે ગજગ્રાહ થઈ શકે છે


· આવતીકાલની ચિંતા આજે સતાવે


· અચાનક પ્રવાસ ગોઠવાય

ધન (ભધફઢ)

· સંતાન સાથે સંબંધો બગડે


· પેટની બિમારી થઈ શકે છે


· નોકરીમાં લાભ થાય


· ભાષામાં તોછડાઈ ન આવે તે જોવું

મકર (ખજ)

· પારિવારીક ચિંતા સતાવે


· લાભ સ્થાન પ્રબળ છે


· વેપારીમાં સાનુકૂળતા રહેશે


· ફોન ઉપર મિથ્યા વાતો વધુ થાય

કુંભ (ગશષસ)

· પૈસા આવે છે અને જાય છે


· ટકે નહીં


· જીવનસાથી સાથે ખુલ્લા દિલે વાત કરી શકો


· દૈનિક આવકમાં વૃદ્ધિ થાય

મીન (દચઝથ)

· જીવનસાથી બળવાન બને


· થોડું સહન કરવાની વૃત્તિ કેળવજો


· કોમ્પ્યુટર દ્વારા સંપર્કમાં વધુ રહેશો


· સંબંધો જાળવવાની ચિંતા સતાવે