કાર્તિક સુદ એકાદશીએ ક્ષીરસાગરમાં જાગૃત થાય છે. શંખાસુરનો નાશ કરી શ્રીવિષ્ણુ અષાઢ સુદ એકાદશીએ પોઢી જાય છે. આજનો દિવસ દરેક રાશિ માટે શુભ છે. કાર્તિક સુદ એકાદશી એટલે આજ નો દિવસ દેવઊઠી એકાદશી પણ કહેવાય છે. આમ કરવાથી ધન-યશની પ્રાપ્તિ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

· પ્રશ્ન – લકી નંબર, ગ્રહ અને વારનો સુમેળ કેવી રીતે કરવો


· જો તમારો લકી નંબર 4 હોય તો રાહુદેવ તેના સ્વામી છે


· કાર્ય સોમવારે કરવાનું પસંદ કરવું


· ભરણી, પૂ.ફાલ્ગુની, પૂર્વાષાઢા નક્ષત્ર પસંદ કરવા


· આમ, તારીખ, લક્કીનંબર અને નક્ષત્રનો સુમેળ સાધી કાર્યનો પ્રારંભ કરવો


 


તારીખ

19 નવેમ્બર, 2018, સોમવાર

માસ

કાર્તિક સુદ એકાદશી

નક્ષત્ર

ઉત્તરાભાદ્રા

યોગ

વજ્ર

ચંદ્ર રાશી

મીન (દ,ચ,ઝ,થ)


 


1. દેવઊઠી એકાદશી (પ્રબોધિની એકાદશી)


2. ચાતુર્માસ સમાપ્ત


3. તુલસીવિવાહ પ્રારંભ


4. શંખાસુરનો નાશ કરી શ્રીવિષ્ણુ અષાઢ સુદ એકાદશીએ પોઢી જાય છે


5. કાર્તિક સુદ એકાદશીએ ક્ષીરસાગરમાં જાગૃત થાય છે


6. આજથી ક્રમશઃ શુભકાર્યનો પ્રારંભ થશે


7. શ્રીવિષ્ણુદેવની પૂજા-ઉપાસના કરવી


 


મેષ (અલઈ)

· મુસાફરીના યોગ છે


· દિવસ મુસાફરીમાં પૂર્ણ થાય


· દિવસ પ્રસન્નચિત્તમાં વિતે


· આપને લાભ પણ મળી શકે છે

વૃષભ (બવઉ)

· આવક થકી મકાન વસાવવાનું વિચારો


· અન્ય વ્યક્તિઓનો સહકાર મળે


· કાર્ય કરતા કરતા આનંદ પણ કરો


· ઉત્પાદન સાથે સંકળાયેલાને લાભ

મિથુન (કછઘ)

· નોકરીમાં અક્કડ વલણ થાય


· સરકાર સાથે સુમેળ વધે


· રાજનીતિ સાથે સંકળાયેલાને લાભ


· સંતાન દ્વારા ધનલાભ થાય

કર્ક (ડહ)

· પ્રવાસના યોગ વિશેષ છે


· આપના અહમને કારણે કાર્ય અટકી જાય


· ઘરમાં માતા દ્વારા લાભ મળે


· ઘરમાં આવશો એટલે થાક ઊતરી જશે

સિંહ (મટ)

· જીવનસાથી સાથે ઊગ્ર ચર્ચા થાય


· આજે જળઘાત છે


· ધનપ્રાપ્તિના યોગ પણ છે


· પેટમાં વાત રાખવાની ઇચ્છા વધુ થાય

કન્યા (પઠણ)

· શૈક્ષણિક પ્રવાસ દેખાય છે


· ઊચ્ચ અભ્યાસ માટે વિદેશના યોગ છે


· મિત્રોનો સહકાર વિશેષ મળે


· મિત્રતા પ્રેમમાં પણ બદલાઈ જાય

તુલા (રત)

· અચાનક ધનલાભ દેખાય છે


· સ્ત્રીપાત્ર દ્વારા લાભ વધુ સરળ બને


· સંબંધો વધુ મજબૂત પણ બને


· વેપારમાં પણ આવકનો સ્રોત વિશાળ બને

વૃશ્ચિક (નય)

· ઘરમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણ વસાવો


· સરકારી કાર્યમાં સફળતા


· સંબંધોમાં તિરાડ પડે


· મનમાં ઉચાટ વર્તાય

ધન (ભધફઢ)

· નવું મકાન લેવાના વિચારો આવે


· આરોગ્ય સાચવવું


· સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે


· સંતાનના ઘરે રહેતા હોવ તો સારું છે

મકર (ખજ)

· દાંતની પીડાથી સાચવવું


· કાર્યમાં આનંદ આવે


· સંબંધો થકી વેપાર વધે


· પોતાના અધિકારી સાથે સુમેળ વધે

કુંભ (ગશષસ)

· પ્રાણીઓથી સાચવવું


· વેપારી અને નોકરીયાત બેઉ વર્ગને સરળતા


· ભાડાની આવક વધે


· છેતરપીંડી ન થાય તે જોવું

મીન (દચઝથ)

· લોખંડ, કાગળ સાથે સંકળાયેલને લાભ


· વેપારમાં ઉત્પાદનની તકો વધી જાય


· મુશ્કેલીની તકો વધી જાય


· યંત્રો સાથે સંકલાયેલા હોય તો યંત્રો હેરાન કરે


· આજે પ્રબોધીની એકાદશી છે


· પ્રબુદ્ધ એટલે જ્ઞાની, સમજુ, જાગેલું


· પ્રબોધિની એટલે જાગૃત, જાગવાનો સમય


· આજે હવે જાગૃત થઈ જઈએ, ક્યાં સુધારો શક્ય તે સમજી લઈએ


· શ્રીવિષ્ણુ ભગવાન આપણને આ સમજાવવા માંગે છે


· સુષુપ્ત શક્તિઓને જાગૃત કરો અને આગળ વધો