દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન – પ્રિયપાત્રને રીઝવવા શું કરવું ?


  • જો સિંહ રાશિનું પાત્ર હોય તો...

  • તેમના વખાણ કરવા

  • તેમને માન-સન્માન આપવું

  • પાંચ માણસ વચ્ચે તેમના માટે સારું બોલવું

  • પણ ક્યારેય, તેમનું અપમાન કરવું નહીં

  • જો તેમનું અપમાન થશે વેર બંધાઈ જશે


તારીખ

22 સપ્ટેમ્બર, 2018 શનિવાર

માસ

ભાદરવા સુદ તેરસ

નક્ષત્ર

ધનિષ્ઠા

યોગ

ધૃતિ

ચંદ્ર રાશી

કુંભ (ગ,સ,શ,ષ)


  1. રવિયોગ સાંજે 7.31થી સૂર્યોદય સુધી

  2. સ્થિરયોગ પણ સાંજે 7.31થી સૂર્યોદય સુધી

  3. શનિવારનો પ્રદોષ છે માટે શનિપ્રદોષ છે.

  4. આજે હનુમાનજી અને શનિદેવની ઉપાસના થઈ શકે

  5. હનુમાનજીને સિંદૂર અને આંકડાના ફૂલની માળા અર્પણ કરવી

  6. શનિદેવને લોખંડના પાત્રમાં તલનું તેલ અર્પણ કરવું.


રાશિ ભવિષ્ય


મેષ (અલઈ)

  • સ્થાવર મિલકતથી લાભ થશે

  • આનંદ બેવડાઈ શકે છે

  • પિતાનું આરોગ્ય જાળવવું

  • એસીડીટીથી સાચવવું

વૃષભ (બવઉ)

  • મીડીયા સાથે જોડાયેલાને સરળતા

  • દલાલી સાથે સંકળાયેલાને લાભ

  • ધર્મસ્થાનથી લાભ

  • ગુરૂનો આદેશ લાભકારી નિવડે

મિથુન (કછઘ)

  • વાગવા-પડવાથી સાચવવું

  • અતિશય તીખું જમવાથી બચવું

  • મોઢામાં બળતરા થઈ શકે છે.

  • સરકારી લાભ શક્ય જણાય છે

કર્ક (ડહ)

  • વાઈરલ ઈન્ફેક્શનથી બચવું

  • જળયાત્રામાં વિશેષ જાળવણી રાખવી

  • ભાગીદારી પેઢીમાં સાચવવું

  • પ્રતિપક્ષ સાથે સંઘર્ષ થઈ શકે

સિંહ (મટ)

  • પરદેશના પાત્ર સાથે વેવિશાળની વાત ચર્ચાય

  • આનંદદાયક મુસાફરી પણ થાય

  • વાહનમાં ખામી સર્જાય

  • ઘરમાં સંયમપૂર્ણ વ્યવહાર કરવો

કન્યા (પઠણ)

  • તમારી ચોક્સાઈથી તમને લાભ

  • મિત્રો સાથે લેવડ-દેવડમાં મનદુઃખ થઈ શકે

  • કાર્ય થોડું ગુચવાઈ જાય

  • ગણેશજીની ઉપાસના કરજો

તુલા (રત)

  • વેપારમાં આજે નવું કંઈક કરવાની ઇચ્છા થાય

  • આપ આજે ઈનોવેટીવ બનો

  • યંત્ર સાથે જોડાયેલા કારીગરોથી લાભ થાય

  • હાથના હુન્નર સાથે જોડાયેલાને લાભ પણ થાય

વૃશ્ચિક (નય)

  • સહનશક્તિ વધે

  • કાર્યકુશળતા પણ વધે

  • ભાગ્યનો સહકાર મળે

  • એક્સપોર્ટ – ઈમ્પોર્ટ સાથે જોડાયેલાને સરળતા

ધન (ભધફઢ)

  • કેટરર્સને લાભ

  • ડેરીઉદ્યોગ સાથે સંકળાયેલાને લાભ

  • મિત્રો સાથે મિઠાઈની મિજબાની થાય

  • ધનલાભ પણ થઈ શકે છે

મકર (ખજ)

  • ડરપોકપણું છોડી દેજો

  • તમારું અશુભ નહીં થાય તેવા વિચારથી કાર્ય કરવું

  • માઈગ્રેનના દરદીઓએ ખાસ સાચવવું

  • જીવનસાથીથી ધનલાભ થઈ શકે

કુંભ (ગશષસ)

  • આવક જળવાય

  • લોન લેવાની હોય તો સરળતા થાય

  • એજન્સીના કાર્યમાં સરળતા

  • નિઃસ્વાર્થ ભાવના પણ વધે

મીન (દચઝથ)

  • શિક્ષણ પ્રત્યે બેકાળજી ન બનવું

  • આપની બેકાળજી અપેક્ષિત પરિણામ ન આપે

  • જીવનસાથીને સરકારી લાભ મળે

  • સરકારી નોકરી મેળવવામાં પ્રગતિ થાય


 


  • જીવનસંદેશ – નિયમિતતા એટલે શું ?