COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન  તુલા રાશીનું પ્રિયપાત્ર હોય તો કેવી રીતે રીઝવવું.


  1. હરવા ફરવા લઈ જવા.

  2. વૈભવી અને બ્રાન્ડેડ ભેટ પસંદ હોય

  3. વેપારી બુદ્ધિ હોય છે.

  4. વેપાર સંબંધી વાતો કરો તો ગમે

  5. મિત્ર વર્તુળ મોટું હોય છે.

  6. તેમના માટે પાર્ટીનું આયોજન વખતો વખત કરો તો ગમે

  7. અન્યાય ક્યારેય ચલાવી નથી લેતા.


તારીખ

25 સપ્ટેમ્બર, 2018 મંગળવાર

માસ

ભાદરવી પૂનમ

નક્ષત્ર

ઉત્તરા ભાદ્રાપદ

યોગ

વૃદ્ધિ

ચંદ્ર રાશી

મીન (દ, ચ, ઝ,થ)


  1. ગણેશજીની ઉપાસના શુભફળ પ્રદાન કરશે.

  2. મંગળવાર છે માટે ગણેશજીને કુમકુમ અવશ્ય અર્પણ કરવું.

  3. સૂર્યોદયથી 8.23 સુધી રાજયોગ છે

  4. સિદ્ધિયોગ સૂર્યોદયથી રાત્રે 1.02 સુધી

  5. ચાતુર્માસની સમાપ્તિ


મેષ (અલઈ)

  1. માર્કેટીંગમાં આજે ફાવટ આવે

  2. રાજનીતિમાં સફળતા મળે

  3. મનમાં વેપારના આઈડીયા આવે

  4. ગણેશજીની ઉપાસના કરવી

વૃષભ (બવઉ)

  1. મિત્રવર્તુળ સાથે મુસાફરી થાય

  2. ગૂઢ રહસ્ય પામવામાં રસ જાગે

  3. આરોગ્યની તકેદારી રાખવી

  4. વૈચારીક મતભેદ ન થાય તે જોવું

મિથુન (કછઘ)

  1. તેજબુદ્ધિની સાથે તર્ક શક્તિ વધે

  2. કાર્યસંપન્ન થતું જણાય

  3. રેસ્ટોરન્ટમાં જમવા જવાનું થાય

  4. વિદ્યાર્થીમિત્રોને સાનુકૂળતા

કર્ક (ડહ)

  1. પિતાના ભાગ્યનું બળ મળે

  2. ઉત્સાહવર્ધક સમાચાર પ્રાપ્ત થાય

  3. વેપારી મિત્રોને ધંધામાં આવક થાય

  4. સાળા-સાળી સાથે ટૂંકી મુસાફરી થાય

સિંહ (મટ)

  1. હાડકાની બિમારીથી સાચવવું

  2. ઘરમાં સંઘર્ષની સ્થિતિ થઈ શકે છે, સાવધાન

  3. આજનો દિવસ શાંતિથી પસાર કરવો

  4. અશુભથી બચવા ગણપતિદેવનો આશરો લેજો

કન્યા (પઠણ)

  1. સંબંધોથી આવક થાય

  2. પૈતૃક સંબંધો મજબૂત બને

  3. પણ, ખોટનો સોદો ન થાય તે જોવું

  4. પેટની વાત આજે કહેવાઈ જાય

તુલા (રત)

  1. યુવામિત્રો પ્રેમને નિર્મળ રાખજો

  2. કાર્ય કરશો તો આવક તો થવાની જ છે.

  3. મિત્રો સાથે કાયદા વિરુદ્ધ કાર્ય ન કરવું

  4. સાહસ દુઃસાહસ પુરવાર થઈ શકે છે.

વૃશ્ચિક (નય)

  1. વધુ પડતા લાગણીશીલ થઈ જાવ

  2. વડીલો અને ગુરૂ પ્રત્યે વિશેષ આદરભાવ જાગે

  3. પિતાનું આરોગ્ય જાળવવું

  4. લાગણીને ઠેસ પહોંચી શકે છે

ધન (ભધફઢ)

  1. ઘરવપરાશની ચીજમાં કરકસર કરો

  2. પૈસા બહુ વપરાય છે તેવા વિચારો આવે

  3. ધનસંબંધી ચર્ચા માપમાં કરવી

  4. વેપારીઓએ સંયમપૂર્વક દિવસ વિતાવવો

મકર (ખજ)

  1. ફાઈનાન્સને લગતી બાબતોમાં વ્યસ્ત રહેવાય

  2. ઘર વપરાશની ચીજવસ્તુ વસાવો

  3. જીવનસાથીને ટૂંકી મુસાફરી થાય

  4. કાર્યસંબંધી સફળતા મળે

કુંભ (ગશષસ)

  1. બુદ્ધધિચાર્તુર્ય પૈસા કમાવવામાં વપરાશે

  2. શત્રુઓને ભારે પડો

  3. વેપારીમિત્રોને નિરસતા રહે

  4. પરદેશ પ્રવાસ અંગે સક્રિયતા વધે

મીન (દચઝથ)

  1. સહજજ્ઞાન ખીલી ઊઠે

  2. દિવસ આનંદમય વીતે

  3. નેત્રપીડાથી સાવધાન રહેવું

  4. જીવનસાથી સાથે વિવાદથી બચવું


  1. જીવનસંદેશ – વખતો વખત આપણી પસંદગી બદલાય છે

    જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી