દરેક રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ તે જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન – વૃશ્ચિક રાશીનું પ્રિયપાત્ર હોય તો કેવી રીતે રીઝવવું.


  • ગહન પ્રેમ ઇચ્છે છે

  • કોઈપણ અભદ્ર વ્યવહાર તેમને પસંદ નથી

  • પ્રેમમાં તેઓ શાલીનપણું ઇચ્છે છે.

  • તે બિમાર પડે તો બે વાર ખબરઅંતર પૂછવા

  • તેમનો જન્મદિવસ ભૂલી ન જાવ તે ન ચાલે

  • પતિ હોય અને પત્નીને બાય કીધા વિના ઘરની બહાર નીકળે તે ન ગમે.


તારીખ

26 સપ્ટેમ્બર, 2018 બુધવાર

માસ

ભાદરવા વદ એકમ

નક્ષત્ર

રેવતી

યોગ

ધ્રુવ

ચંદ્ર રાશી

મીન (દ, ચ, ઝ,થ)


  1. આજે બીજનું શ્રાદ્ધ છે.

  2. શ્રાદ્ધપક્ષમાં બુધવાર આવે ત્યારે વિશેષ ભક્તિ કરવી

  3. વિષ્ણુસહસ્રનામજપ કરવા

  4. દિવંગત પિતૃ આશિર્વાદ મેળવવા ઓમ નમોભગવતે વાસુદેવયની માળા

  5. પંચક ચાલુ છે જે, રાત્રે 1.55 કલાકે પૂર્ણ થઈ જશે


રાશિ ભવિષ્ય


મેષ (અલઈ)

  • ઊંડું અને ઝીણું વિચારો

  • પ્રવાસની શક્યતા જણાય છે

  • લેખન અને પ્રવચનમાં વ્યસ્તતા રહે

  • સંધ્યા સમયે ઉશ્કેરાટથી બચવું

વૃષભ (બવઉ)

  • સર્જનશક્તિ ખીલી ઊઠે

  • કાર્ય લાભમાં પરિવર્તીત થાય

  • ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે

  • શરદીખાંસીથી બચવું

મિથુન (કછઘ)

  • ઘર અને ઓફીસ બેઉમાં આનંદ વર્તાય

  • કાર્યસિદ્ધિના યોગ છે

  • આનંદથી દિવસ પરિપૂર્ણ થાય

  • ધનલાભ પણ પ્રબળ બન્યો છે

કર્ક (ડહ)

  • સંબંધોનું વર્તુળ મોટું બને

  • શેરબજારના કાર્યમાં વ્યસ્તતા રહે

  • ફાઈનાન્સને લગતા કાર્યો વિશષે રહે

  • પુસ્તક પ્રકાશક માટે સાનુકૂળ દિવસ

સિંહ (મટ)

  • તમારી ભાષા સાંભળવી ગમે

  • છૂપુ ધન મળી આવે

  • દસ્તાવેજી કાર્યમાં વ્યસ્તતા રહે

  • સંતાન સાથે ખોટી ચર્ચાથી બચવું

કન્યા (પઠણ)

  • વકીલ મિત્રો માટે સાનુકૂળતા

  • દસ્તાવેજી કાર્યોમાં સફળતા મળે

  • જીવનસાથી સાથે પૈસા અંગે ચર્ચા થાય

  • સરકારી કાર્યોમાં સફળતા મળે

તુલા (રત)

  • વેપાર ક્ષેત્રે સાનુકૂળતા

  • મોસાળના કાર્યમાં પણ પ્રવૃત્ત રહેવાય

  • નોકરીમાં આવક થાય

  • નાના-ભાઈ બહેન સાથે વિવાદથી બચવું

વૃશ્ચિક (નય)

  • સંતાન દ્વારા લાભ થાય

  • શુભ સમાચાર પણ મળે

  • ધનસ્થાન મજબૂત બન્યું છે

  • આરોગ્યમાં સુખાકારી રહે

ધન (ભધફઢ)

  • આરોગ્ય જાળવવું

  • ચામડીની બિમારીથી સાચવવું

  • મસલ્સનો દુખાવો થઈ શકે

  • પુરુષસૂક્તનો પાઠ કરજો, સાનુકૂળતા થશે

મકર (ખજ)

  • જીવનસાથી જ્ઞાન સંબંધીત કાર્ય કરે

  • આપનું મન થોડું અશાંત રહે

  • ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે

  • આવક પ્રાપ્ત થાય

કુંભ (ગશષસ)

  • ભાષા દ્વારા થોડો વૈમનસ્ય સર્જાય

  • શત્રુની ભાષા બોલી જવાય

  • વાણીમાં સંયમ રાખજો

  • વડીલો સાથે મનદુઃખ થઈ શકે છે

મીન (દચઝથ)

  • દિવસ સુખમય વીતે

  • સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપે

  • સંતાન સાથે વિવાદથી બચવું

  • હૃદયમાં ગહન ચિંતન થાય, જ્ઞાનમાર્ગ મોકળો થાય


 


  • જીવનસંદેશ – સુખી જીવન