રાશિફળ 27 ઓક્ટો: આ 2 રાશિના જાતકો ખાસ સાવધાન, પતિ-પત્ની વચ્ચે સુમેળ રહે તે માટે કરો આ કામ
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન –પતિ પત્ની વચ્ચે સુમેળ રહે તે માટે શું કરવું
શ્રીમદ્ ભાગવતમાં રુકમણી દેવીએ શ્રીકૃષ્ણને પત્ર લખ્યો હતો
દેવી રુકમણીએ લખેલો આ પત્ર સંધ્યા સમયે વાંચવો
વાંચતી વખતે જમણી બાજુ ઘીનો દિવો અને ડાબી બાજુ તેલનો દિવો પ્રગટાવવો
પતિએ વાંચતી વખતે પત્નીનું સ્મરણ કરવું અને પત્નીએ વાંચતી વખતે પતિનું સ્મરણ કરવું.
પરદેશ પતિ અથવા પત્ની રહેતા હોય અને કોઈપણ પ્રકારે વિયોગ હોય તો પણ આ પત્ર વાંચવો... જેનાથી વિયોગ દૂર થશે.
તારીખ |
27 ઓક્ટોબર 2018, શનિવાર |
માસ |
આસો વદ ત્રીજ |
નક્ષત્ર |
કૃતિકા |
યોગ |
વરીયાન |
ચંદ્ર રાશી |
વૃષભ (બ,વ,ઉ) |
આજે સંકટ ચોથ છે
ચંદ્રોદય રાત્રે 8.33 કલાકે થશે
શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગ 8.21 થી બીજા દિવસના સૂર્યોદય સુધી
આ યોગ પ્રયાણ માટે વર્જ્ય છે.
શનિવાર પણ છે માટે હનુમાનજી અને શનિદેવની ઉપાસના કરવી
રાશિ ભવિષ્ય (27-10-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – જીવનમાં સુંદરતાને પણ મહત્ત્વ આપવું. જેને આપણે સૌંદર્યબોધ કહીએ છીએ, અંગ્રેજીમાં એસ્થેટીક સેન્સ કહીએ છીએ... આસૌંદર્ય આપણને પ્રફુલ્લિત રાખે છે. જો સુંદર દેખાઈશું તો જરા મૂડમાં રહેવાશે... કાર્યકરવાનો આનંદ આવશે... અલબત્ત વિવેકને જાળવીને.