રાશિફળ 3 ઓગસ્ટ: આ રાશિના જાતકો આજે ખાસ લક્ષ્મીજીને બરફીનો પ્રસાદ ધરાવે
આજનું પંચાંગ
તારીખ |
3 ઓગસ્ટ, 2018 ગુરૂવાર |
માસ |
અષાઢ વદ છઠ |
નક્ષત્ર |
રેવતી |
યોગ |
ધૃતિ |
ચંદ્ર રાશી |
મીન (બપોરે 2.25 થી મેષ) |
અક્ષર |
દચઝથ (અલઈ) |
કઈકાલે ગુરૂ ગ્રહે નક્ષત્ર પરિવર્તન કર્યું હતું. આજે સૂર્યદેવ સવારે 9.14થી નક્ષત્ર પરિવર્તન કરશે. સૂર્યદેવ આશ્લેષા નક્ષત્રમાં ભ્રમણ કરશે.
અમૃતસિદ્ધિ યોગ સવારે 6.25 થી બપોરે 2.25 સુધી રહેશે.
પંચક પણ બપોરે 2.25 વાગે પૂર્ણ થશે.
શુક્રવાર છે. દેવીકવચનો પાઠ અવસ્ય કરી શકાય. કનકધારા સ્તોત્રનો પાઠ પણ અવશ્ય કરજો. ઘરમાં જો શ્રીયંત્ર હોય તો તેનું પણ આજે પૂજન અવશ્ય કરજો. અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
આજે શક્ય હોય તો ચાંદીની વાટકીમાં માતાજીને ખીર ધરાવજો.
મંત્ર – ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મયૈ નમઃ
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – ઉત્તમ અને પ્રેરક વાતો સતત સાંભળવી અને વાંચવી
અમિત ત્રિવેદી