પ્રશ્ન  ભલાઈ અને ચતુરાઈથી યુક્ત અદભુત બુદ્ધિશક્તિ મેળવવા શું કરવું.


  1. આજે શિવમહિમ્ન સ્તોત્ર અને વિષ્ણુસહસ્રનામ એમ બે પાઠ કરવા.

  2. વળી, રુદ્રાક્ષ ઉપર ચંદનના જળનો અભિષેક કરવો.

  3. શિવજીને અત્તરનો અભિષેક પણ કરી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

3 સપ્ટેમ્બર, સોમવાર (જન્માષ્ટમી)

માસ

શ્રાવણ વદ આઠમ

નક્ષત્ર

રોહિણી

યોગ

હર્ષણ

ચંદ્ર રાશી

વૃષભ (બ,વ,ઉ)


  1. અમૃતસિદ્ધિયોગ રાત્રે 8.05 થી બીજા દિવસના સૂર્યોદય સુધી

  2. જે ઉપાય મેં કાર્યક્રમના પ્રારંભમાં જણાવ્યા છે તે જ બધા ઉપાય કરવા.

  3. આ પ્રત્યેક ઉપાય અમૃતસિદ્ધિયોગ દરમિયાન કરવા.

  4. શિવલીંગ ઉપર આજે પંચામૃતનો અભિષેક પણ કરવો.

  5. શિવજીને ચંદનની અર્ચા કરવી અને તે ચંદનનું લેપન કપાળ ઉપર કરવું.


મેષ (અલઈ)

  1. આપના માટે ઉત્તમ દિવસ છે

  2. ધનસ્થાન પ્રબળ છે.

  3. આજે ધાર્યું કાર્ય પાર પડે

  4. યશ-માન-પ્રતિષ્ઠામાં ઉમેરો થાય.

વૃષભ (બવઉ)

  1. નોકરીમાં બઢતીના યોગ નિર્માયા છે

  2. માસિક આવકમાં વૃદ્ધિ થઈ શકે.

  3. શુભ સમાચાર મળે અને મન પ્રફુલ્લિત થાય

મિથુન (કછઘ)

  1. મેનેજમેન્ટ સાથે સંકળાયેલાને લાભ

  2. સરકારી કર્મચારીઓ માટે સાનુકૂળ દિવસ.

  3. ધર્મકાર્યમાં પૂરા ઉત્સાહથી ભાગ લો.

કર્ક (ડહ)

  1. મનની સ્વસ્થતા વધે

  2. મનધાર્યું પ્રાપ્ત થવાનો માર્ગ મોકળો થાય

  3. ઘરમાં સુખ-સગવડમાં વધારો થાય

સિંહ (મટ)

  1. પિતાનો નોંધપાત્ર સહકાર મળે

  2. પરણિત જાતકોને સાસુને સહયોગ મળે

  3. નોકરી કરતા કર્મચારીને અધિકારીનો સહયોગ મળે

કન્યા (પઠણ)

  1. મોટાભાઈ દ્વારા અથવા મિત્રો દ્વારા સહકાર મળે

  2. મુસાફરી આનંદપૂર્ણ બને

  3. માતા અને પત્ની દ્વારા ધનપ્રાપ્તિના યોગ બને

તુલા (રત)

  1. આકસ્મિક ધન લાભ થઈ શકે છે

  2. વીલ-વારસાના પ્રશ્ન હલ થઈ શકે

  3. ગૂઢ જ્ઞાનમાં આજે રસ જાગ્રત થાય

વૃશ્ચિક (નય)

  1. આજે અપેક્ષા કરતા સારા પરિણામ પ્રાપ્ત થાય

  2. આનંદમાં ઉછાળો આવે

  3. સપરિવાર ભગવાનના દર્શન કરવાનો અનેરો લાભ

ધન (ભધફઢ)

  1. કફજન્ય બિમારીથી સાચવવું

  2. દૂધપાક, બાસુદી, મીઠાઈ ખાવામાં અતિ સંયમ રાખો

  3. બપોર પછી મન અતિ સ્થિરતા પ્રાપ્ત કરે

મકર (ખજ)

  1. આપનું પૂર્વકર્મ આજે દિપી ઊઠે

  2. સંતાન દ્વારા ભાગ્ય બળવાન થાય

  3. સર્વપ્રકારે શુભ સ્થિતિ બને છે

કુંભ (ગશષસ)

  1. માતાનું આરોગ્ય જાળવવું.

  2. રાત્રે વિચારવાયુ રહે, ઊંઘ મોડી આવે

  3. ખોટા આવેશથી બચવું

મીન (દચઝથ)

  1. વિદેશથી સારા સમાચાર મળે

  2. યાત્રાપ્રવાસના યોગ પણ નિર્માયા છે

  3. ધનસ્થાન બળવાન છે, વાણી મીઠી રહેશે.


જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી