રાશિફળ: આ રાશિના જાતકોએ આગામી બે દિવસોમાં રાખવો પડશે વિશેષ સંયમ, પ્રેમ વધુ ગાઢ બને
પ્રશ્ન – પ્રતિભાનો વિકાસ કરવા માટે શું કરવું.
- બ્રાહ્મમુહૂર્તમાં ઘીનો દિવો પ્રગટાવી ધ્યાન કરવું.
- દર શનીવારે હનુમાનજીને ચઢાવેલું સિંદૂર લઈ તેનું કપાળમાં તિલક કરવું.
- રામરક્ષા સ્તોત્રનો પાઠ નિત્ય બ્રાહ્મમુહૂર્તે ધ્યાન કર્યા પછી અવશ્ય કરવો.
- બુધવારે ગાયને લીલો ઘાસચારો નીરવો.
તારીખ |
4 સપ્ટેમ્બર, મંગળવાર (જન્માષ્ટમી) |
માસ |
શ્રાવણ વદ નોમ |
નક્ષત્ર |
મૃગશીર્ષ |
યોગ |
વજ્ર |
ચંદ્ર રાશી |
સૂર્યોદય સમયે વૃષભ (બવઉ) ત્યારબાદ સવારે 7.30 વાગે મિથુન (કછઘ) |
નંદમહોત્સવ
ગોગાનોમ
મંગળાગૌરી પૂજન
મંગળવાર છે. ગણેશજીની પૂજા કરવી શુભ છે. ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા. રિદ્ધિ અને સિદ્ધિનું પૂજન કરી તેમને વસ્ત્રના દાન પણ કરવા.
શુભ અને લાભનું પણ પૂજન કરવું.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી