#MahaExitPollOnZee: સ્પષ્ટ બહુમતીથી દિલ્હીની ગાદી પર ફરી રાજ કરશે આમ આદમી પાર્ટી
દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી અનેક ચેનલ/એજન્સીઓએ એક્ઝિટ પોલ (EXIT POLL) માં અનુમાન વ્યક્ત કર્યાં છે. તેના આંકડા પર નજર કરીએ તો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સતત બીજીવાર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર બનવાની આશા વ્યક્ત કરાઈ છે. જોકે, આ અનુમાન જો વાસ્તવિકતાની જમીન પર ઉતરી આવે છે તો તેનાથી સ્પષ્ટ થશે કે AAP ગત વિધાનસભાના ઈલેક્શનનો ચમત્કાર ફરીથી નહિ બતાવે. પરંતુ અંદાજે 50 સીટ મેળવી શકશે.
ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી અનેક ચેનલ/એજન્સીઓએ એક્ઝિટ પોલ (EXIT POLL) માં અનુમાન વ્યક્ત કર્યાં છે. તેના આંકડા પર નજર કરીએ તો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સતત બીજીવાર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર બનવાની આશા વ્યક્ત કરાઈ છે. જોકે, આ અનુમાન જો વાસ્તવિકતાની જમીન પર ઉતરી આવે છે તો તેનાથી સ્પષ્ટ થશે કે AAP ગત વિધાનસભાના ઈલેક્શનનો ચમત્કાર ફરીથી નહિ બતાવે. પરંતુ અંદાજે 50 સીટ મેળવી શકશે.
#MahaExitPollOnZee: દિલ્હીમાં BJP મારશે ઉંચી છલાંગ, પણ અમિત શાહની આશા પર ફરી વળશે પાણી
જોકે, બીજેપીએ આ વખતે ઓછામાં ઓછી 45 સીટ જીતવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. પરંતુ એક્ઝિટ પોલના આંકડા અનુસાર, તેને અપેક્ષિત સફળતા મળતી દેખાઈ નથી રહી. અત્યાર સુધી જે પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યા છે. તેમાં TIMES NOWએ 23 સીટ બીજેપીને મળવાની વાત કરી છે. તો મોટાભાગના પોલના આંકડા કહે છે કે, બીજેપીને 10-15 સીટ મળી શકે છે.
કોંગ્રેસ માટે બહુ જ ખરાબ સમાચાર લઈને આવ્યા EXIT POLLના આંકડા, ફરી તરસ્યુ રહી જશે...
SEX TOY દુકાનની બહાર પકડાઈ આ સિંગર, કેમેરાની નજરમાં આવતા થઈ શરમથી પાણી પાણી...
ઉલ્લેખનીય છે કે, તમે ZEE NEWS સાથે જોડાઈને મહા EXIT POLL ના માધ્યમથી સૌટી સટિક પરિણામ વિશે અનુમાન લગાવી શકો છો. ZEE NEWS પર એકસાથે તમામ EXIT POLL જોઈ શકાશે. દિલ્હીની દરેક સીટની સટિક જાણકારી મેળવી શકશો. દિલ્હીવાસીઓના એક-એક વોટનું વિશ્લેષણ સમજી શકશો. ZEE NEWS પર Exit POLL ના પરિણામની સાથે જ #MahaExitPollOnZEE પર ટ્વિટ પણ કરી શકો છો. દિલ્હીનુ પરિણામ 11 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...