Delhi Metro Viral Video: ફરી એકવાર દિલ્હી મેટ્રોમાં એક કપલ કિસ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી મેટ્રોએ પણ આ અંગે જવાબ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી મેટ્રોથી સતત આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જેના પર હંગામો થયો હતો. એવામાં એક કપલના આ વાયરલ વીડિયોએ ફરી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. યુઝર્સ આ અંગે સતત કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને લઈને દિલ્હી મેટ્રોનો જવાબ પણ વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો:  દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ


કપલનો વાયરલ વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો યલો મેટ્રો લાઈનનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ સીટ પર બેસીને એકબીજાને કિસ કરી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જે કોચમાં આ કપલ કિસ કરી રહ્યા હતા તેમાં અન્ય મહિલાઓ બેઠી છે. તે મેટ્રોમાં બેઠેલા એક વ્યક્તિએ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. આ અંગે દિલ્હી મેટ્રો પ્રશાસનને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. આ વીડિયો અંગે દિલ્હી મેટ્રોએ નમસ્તે કહ્યું. કોઈપણ અસુવિધા માટે માફ કરશો. હુડા સિટી સેન્ટરમાં તપાસ કરવામાં આવી આવા કોઈ મુસાફર મળ્યા નથી. આ પહેલા પણ દિલ્હી મેટ્રોમાં અશ્લીલ વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે.


આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
​આ પણ વાંચો: કરીના કપૂર અને મલાઈકાએ ખોલ્યું બેડરૂમનું સિક્રેટ, કહ્યું- આ રીતે બેડમાં આવે છે મજા..
​આ પણ વાંચો: Suhagrat: સુહાગરાતે ભૂલથી પણ ન કરવી આ 5 ભૂલ, નહીતર દાંપત્ય જીવનમાં પડશે ડખા


અવારનવાર વાયરલ થાય છે દિલ્હી મેટ્રોના વીડિયો 
તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા દિલ્હી મેટ્રોમાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક છોકરી સ્ટ્રેટનર વડે વાળ સ્ટ્રેટ કરી રહી હતી. મેટ્રોમાં લોકોની ભીડ વચ્ચે આ છોકરી બેદરકારીપૂર્વક કોચના પ્લગ પોઈન્ટમાં પોતાનું સ્ટ્રેટનર લગાવીને વાળ સ્ટ્રેટ કરી રહી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મેટ્રોમાં રીલ બનાવવાના ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે દિલ્હી મેટ્રોએ પણ ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે અશ્લીલતા ફેલાવે અથવા અન્ય લોકોને મુશ્કેલી પહોંચાડે તેવું કોઈપણ કામ ગુનો છે.


Relationship Tips: કેમ પરિણીત પુરૂષો ઘર બહાર કરે છે લફરાં, સામે આવ્યું મોટું કારણ
SEX કરતાં સાચવજો, સેક્સ કર્યાના એક કલાકમાં જ 17 ના મોત, રિસર્ચમાં થયો ખુલાસો
યુવતિઓની આવી હોય છે સેક્સ્યુઅલ ફેન્ટસી, આ રીતે સેક્સની રાખે છે અપેક્ષા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube