Sir Gangaram Hospital: એક દુખદ દુર્ઘટનામાં બંને હાથ ગુમાવનાર ચિત્રકાર ફરીથી પોતાનું બ્રશ પકડી શકશે. તેનો પુરો શ્રેય દિલ્હીના ડોક્ટરોના ગ્રુપની સર્જિકલ એક્સીલેંસ અને મહિલાના અંગ દાન કરવાના સંકલ્પને જાય છે, જેણે ચાર જીંદગીઓ બદલી દીધી. 45 વર્ષીય આ વ્યક્તિનું પ્રથમ સફળ બ્રાઇલેટ્રલ હેન્ડ ટ્રાંસપ્લાંટ છે. જેને આજે ગંગારામ હોસ્પિટલમાંથી રજા મળી જશે. 2020 માં એક ટ્રેન અકસ્માતમાં તેના બંને હાથ ગુમાવી દીધા હતા. એક વંચિત પૃષ્ઠભૂમિથી આવવાના કારણે તેની પાસે જીવનમાં કોઇ આશા બચી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય નથી આ બકરી, આની આગળ Luxury Car પણ લાગશે સસ્તી, જાણો શું છે ખાસિયત


પરંતુ ચમત્કારો થાય છે અને આવા જ એક ચમત્કારે વ્યક્તિને આશાનું નવું કિરણ આપ્યું છે. જોકે મીના મહેતા, દક્ષિણ દિલ્હીની એક પ્રખ્યાત શાળાના ભૂતપૂર્વ વહીવટી વડા, જેમને બ્રેઈન-ડેડ જાહેર કરવામાં આવ્યા હતા, તેમણે 45 વર્ષીય વ્યક્તિને મદદ કરી હતી. મીના મહેતાએ તેમના અવસાન બાદ અંગોનું દાન કરવાના શપથ લીધા હતા.


300 વર્ષ બાદ મહાશિવરાત્રી પર સર્જાશે દુર્લભ સંયોગ, આ લોકો માટે અચ્છે દિન કી શરૂઆત
આવતીકાલે બે મોટા ગ્રહોનું મહાગોચર, આ 4 રાશિઓના જીંદગી બની જશે જન્નત, ફાયદો જ ફાયદો


જેના કારણે તેની કિડની, લીવર અને કોર્નિયાએ અન્ય ત્રણ લોકોના જીવ બચાવ્યા છે. તેના હાથે ફરીથી ચિત્રકારના સપનાને બળ આપ્યું છે, જે તેના હાથ ગુમાવવાને કારણે અસહાય અનુભવવા લાગ્યો હતો.


OTT: રાજનિતી ડ્રામાથી માંડીને ક્રાઇમ-થ્રિલર સુધી..આ અઠવાડિયે રીલીઝ થશે આ ફિલ્મો-સીરઝ
આ 5 રાશિઓ માટે ખાસ રહેશે શિવરાત્રીનો તહેવાર, પ્રભાવશાળી યોગનો સંગમ ચમકાવશે ભાગ્ય


જોકે આ ડોક્ટરોની ટીમની મહેનત વિના શક્ય બની શક્યું ન હતું, જેમણે આ સર્જરી સફળતાપૂર્વક પુરી કરી. આ સર્જરીને કરવામાં 12 થી વધુ કલાકનો સમય લાગ્યો, જેમાં આર્ટરી, મસલ્સ, ટેંડન અને નર્વને ડોનર અને પીડિતના હાથમાં જોડવામાં આવ્યા. ડોક્ટરની મહેનત રંગ લાવી અને અંતે ડોક્ટરોની ટીમે પેંટરની સાથે ફોટો પડાવ્યો, જેમાં તેણે પોતાના બંને હાથ ઉપર ઉઠાવેલા છે. 


CNG Price Cut: રાહતના સમાચાર: લોકસભા ચૂંટણી CNGના ભાવમાં મોટો ઘટાડો, જાણો શું છે નવો
હોળીના આઠ દિવસ પહેલાં લાગે છે હોળાષ્ટક, જાણો કયા શુભ કાર્ય પર લાગે છે પાબંધી