નવી દિલ્હીઃ દિલ્હીમાં મતદાન વચ્ચે કવિ અને પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટી પર ટકાક્ષ કર્યો છે. તેમણે લોકોને સીધી રીતે તો નહીં પરંતુ કેજરીવાલ સરકાર વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આ કલંક ધોવાનો સમય છે. મહત્વનું છે કે ચૂંટણી પહેલા કુમાર વિશ્વાસ ભાજપમાં સામેલ થશે તેવા પણ સમાચાર આવ્યા હતા, પરંતુ પછી તેમણે તેનું ખંડન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે કુમાર વિશ્વાસે લખ્યું, 'પિછલે 5 સાલ કે કલંક ધોને કા સમય હે દિલ્લીવાલો. વોટ ની ચોટ સે સમાજ, દેશ, આશાઓં, સેના, મિત્રતા વ ભરોસે કી હત્ય કરને વાલે રાજનીતિક એડ્સ આત્મમુગ્ધ બૌનોં કે નિકૃષ્ટ મંસૂબે ધ્વસ્ત કરને કા સમય હૈ નિકલો ઘરોં સે, બતાઓ કિ બના સકતે હો તો અહંકારી શિશુપાલોં કો મિટા ભી સકતે હો.'


દિલ્હી ચૂંટણીની પળેપણની માહિતી જુઓ Live


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...