આજે અમે સૌથી પહેલાં DNA ના દર્શકોને એક સારા સમાચાર આપવા માંગીએ છીએ. સમાચાર એ છે કે ન્યૂઝ શોઝ (News Shows) ના ઇતિહાસમાં DNA એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. DNA સતત 250 અઠવાડિયા સુધી નંબર વન રહેનાર ભારતનો એકમાત્ર શો બની ગયો છે. તેના માટે અમે તમને બધાને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવવા માંગીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા બધાના પ્રેમ અને સ્નેહના લીધે DNA એ આજે નવો ઇતિહાસ રચ્યો છે. આ સફર ગત 1 હજાર 750 દિવસોથી ચાલી રહ્યો છે અને તે દરમિયાન દરેક દિવસ અમારા માટે ખાસ રહ્યો છે. DNA નો દરેક એપિસોડ અમારા દિલની નજીક રહ્યો છે કારણ કે આ દરમિયાન અમે દરરોજ દર્શકો પાસેથી ભરપૂર પ્રેમ, સમર્થન અને સ્નેહ મળી રહ્યો છે. તેના માટે અમે તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ. DNA ફક્ત એક ન્યૂઝ શો નથી પરંતુ આ ભારતનો વિશ્વાસ છે. આ તમારો પ્રેમ છે. 


તમારો આ વિશ્વાસ અમને નવી તાકાત આપે છે અને અમે દરરોજ નવી ઉર્જા સાથે આ સમાચારોનું વિશ્લેષણ કરી શકીએ છીએ જે તમારા પરિવાર માટે ખૂબ જરૂરી હોય છે. અમે DNAમાં ફક્ત સમાચારો જ બતાવતા નથી પરંતુ તમારી સાથે સંવાદ કરીએ છીએ અને 250 અઠવાડિયાથી નંબર વન રહેવું. એ બતાવે છે કે અમારો અને તમારો સંવાદ સફળ રહ્યો છે. DNA ની સફળતાની સૌથી મહત્વપૂર્ણ કડી તમે છો. એટલે કે DNA અને ઝી ન્યૂઝના દર્શકો એટલા માટે તમે પણ સફળતાના ઉત્સવનો ભાગ બનવા માંગો છો તો અમે જણાવવા માંગીએ છીએ કે DNA સાથે તમારી આ સફર કેવી રહી તો તમે હૈશટૈગ #DNACreatsWorldRecord પર ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી શકે છે. 


DNA ને સોમવારથી શનિવાર સુધી દુનિયાના કરોડો લોકો જુએ છે. અમે આ સફળતા એટલા મળે છે. કારણ કે અમે ફક્ત તમને જાણકારી આપતા નથી...પરંતુ તથ્યોની સાથે દરેક સમાચારનું વિશ્લેષણ કરીએ છીએ. DNA અમે નહી પરંતુ અમારા દર્શક બનાવે છે કારણ કે જે સમાચાર તમે જોવા માંગો છો જેનાથી તમારું જીવન પ્રભાવિત થાય છે અને જેથી તમારી જાણકારીમાં વધારો થાય છે, સમાચાર બતાવવા અમારા માટે પ્રાથમિકતા બની જાય છે.


જ્ઞાન અને વિજ્ઞાન સાથે સંકળાયેલા સમાચારોની સરળ ભાષા
અમારા પ્રયત્નો અમને બીજાથી અલગ બનાવે છે. અમારા સમાચારો રાજકારણની ગંભીર ભાષામાં ફસાવતા નથી, અમે જાણકારીઓને કઠિન ભાષાની આડમાં છુપાવતાં નથી અને અમે તે સમાચારોને પણ DNAમાં સ્થાન આપીએ છીએ. જેમાં બાકીનાઓને ન્યૂઝ વેલ્યૂ દેખાતી નથી. અમે તમારી સાથે જીવનના વિષય પર પણ ચર્ચા કરીએ છીએ. મૃત્યું દર પર પણ સંવાદ કરીએ છીએ, તમને રાજકીય એક્સપર્ટ પણ બનાવીએ છીએ. જ્ઞાન અને વિજ્ઞાન સાથે સંકળાયેલા તે સમાચારો તમારા સુધી સરળ ભાષામાં પહોંચાડીએ છીએ જેને મોટાભાગના લોકો બોરીંગ સમજે છે.  


DNA ની વિશેષતા એ છે કે અમે તે તમામ મોટા સમાચારોને સરળ રીતે વિશ્લેષણ કરીએ છીએ જેના વિશે દેશ જાણવા માંગે છે. તમે જાણવા માંગો છો. અમે માનીએ છીએ કે સમાચાર એ છે જે તમારા પરિવારના દરેક સભ્ય સમજી શકે. ભલે તે તમારા પરિવારનો કોઇ નાનું બાળક હોય અથવા પછી પરિવારનો કોઇ વડીલ. અહીં DNA ની લોકપ્રિયતાના સંદર્ભમાં અમે તમને કેટલાક આંકડા બતાવવા માંગીએ છીએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube