રિયાના ભાઇ શોવિકનો ખર્ચ ઉઠાવતાં હતા સુશાંત, બેંક એકાઉન્ટ લઇને EXCLUSIVE જાણકારી
સુશાંત સિંહ રાજપૂતના બેંક એકાઉન્ટને લઇને મોટો ખુલાસો થયો છે. રિયા સહિત તેમના ભાઇ શોવિકનો પણ તમામ ખર્ચ સુશાંતના ખાતામાંથી ખર્ચ કરવામાં આવતા હતા. સુશાંત સિંહ રાજપૂતના ખાતામાંથી લગભગ 15 કર્ડો રૂપિયા કાઢવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે.
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના બેંક એકાઉન્ટને લઇને મોટો ખુલાસો થયો છે. રિયા સહિત તેમના ભાઇ શોવિકનો પણ તમામ ખર્ચ સુશાંતના ખાતામાંથી ખર્ચ કરવામાં આવતા હતા. સુશાંત સિંહ રાજપૂતના ખાતામાંથી લગભગ 15 કર્ડો રૂપિયા કાઢવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે.
સુશાંત સિંહ રાજપૂત પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
સુશાંતના બેંક એકાઉન્ટને લઇને EXCLUSIVE જાણકારી
સુશાંત સિંહ રાજપૂતના બેંક એકાઉન્ટમાં તેમની બહેન પ્રિયંકા સિંહ હતી નોમોની
સુશાંતના ખાતામાંથી ઓક્ટોબર 2019માં શોવિકની ફ્લાઇટ પર 81 હજાર રૂપિયાની ચૂકવણી
શોવિકનો હોટલમાં રોકાવવા માટે ઓક્ટોબર 2019માં સુશાંત સિંહ રાજપૂતે 4.72 લાખ રૂપિયા ખર્ચ કર્યા
14 ઓક્ટોબર 2019ના રોજ શોવિકની ફ્લાઇટ પર 81 હજાર રૂપિયા સુશાંત સિંહ રાજપૂતે ખર્ચ કર્યા હતા
સુશાંતના પિતાએ જે ખાતાને લઇને આરોપ લગાવ્યો હતો, તેના બધુ વિવરણ ઝી મીડિયા પાસે છે. સુશાંતના પિતાએ દાવો કર્યો હતો કે રિયા અને તેના પરિવારે સુશાંત સિંહના ખાતામાંથી પૈસા નિકાળ્યા. ખાતમાં લગભગ 15 કરોડ નિકાળવામાં આવ્યા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube