sushant singh rajput

રક્ષાબંધન પર Sushant Singh Rajput ની બહેન થઈ ભાવુક, શેર કરી બાળપણની તસવીર

આજે રક્ષાબંધનનો તહેવાર છે. ત્યારે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેનને પોતાના ભાઈની યાદ આવી છે. શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. 

Aug 22, 2021, 09:25 AM IST

મહિનાઓથી ખાલી પડ્યો છે સુશાંતસિંહનો લક્ઝુરિયસ ફ્લેટ, કોઈ ભાડેથી લેવા તૈયાર નથી

  • સુશાંતના આત્મહત્યાની ઘટના બાદ લોકો પણ તેને ખરીદવા કે ભાડેથી રહેવા માટે તૈયાર નથી
  • સુશાંતસિંહના આ ખાલી પડેલા મકાનમાં તમે પણ ભાડુઆત બનીને જઈ શકો છો

Jun 17, 2021, 06:00 PM IST

Sushant Singh Rajput ને રિયા ચક્રવર્તીએ કર્યો યાદ, લખ્યું- તારા વગર કોઈ જિંદગી નથી...

રિયા ચક્રવર્તીએ દિવંગત સુશાંત સિંહ રાજપૂતની સાથે પોતાની એક તસવીર શેર કરી છે. તસવીરમાં એક તરફ રિયા કેમેરાને જોઈ સ્માઇલ આપી રહી છે તો બીજી તરફ સુશાંત સિંહ રાજપૂત રિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છે. 

Jun 14, 2021, 06:29 PM IST

Sushant Singh Rajput ની છેલ્લી સોશલ મીડિયા પોસ્ટ હતી માતાના નામે, વાંચીને કરોડો આંખોથી છલકાયા આંસુ!

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) પોતાની માતાથી કેટલા નજીક હતા એ તો દરેક લોકો જાણે જ છે.  કહેવામાં આવે છે કે સુશાંતની માતાના ગયા પછી સુશાંત તણાવમાં રહેવા લાગ્યા હતા.
 

Jun 14, 2021, 02:05 PM IST

PICS: સુશાંતની વાતોને કોઈ સમજી શક્યું નહીં? મૃત્યુ પહેલાની પોસ્ટમાં કર્યા હતા એવા એવા શબ્દોનો ઉલ્લેખ...

ફિઝિક્સ અને ફિલોસોફીમાં સુશાંતનો ખુબ રસ હતો જે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ છલકી આવે છે. 

Jun 14, 2021, 01:37 PM IST

Rhea Chakraborty એ લગાવ્યો સુશાંતના પરિવાર પર મોટો આરોપ, કહ્યું- સાથે મળીને કરતા હતા નશો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ડ્રગ્સ કનેક્શન કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) નો NCB ને નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં રિયાએ સુશાંતના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. 

Jun 6, 2021, 07:45 PM IST

Sushant Singh Rajput કેસમાં આવ્યા મોટા અપડેટ, NCB એ Sidharth Pithani ની કરી ધરપકડ

સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂરું થવાનું છે. આ મામલે છેલ્લા કેટલાક સમયથી કોઈ અપડેટ નહતી, કે કોઈ કાર્યવાહી પણ થયેલી દેખાતી નહતી પરંતુ હવે એક અચાનક નવો વળાંક આવ્યો છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક ધરપકડ થઈ છે. સુશાંતના મિત્ર અને અંતિમ સમયે સાથે રહેનાર સિદ્ધાર્થ પિઠાનીની એનસીબીએ હૈદરાબાદથી ધરપકડ કરી છે. 

May 28, 2021, 03:21 PM IST

Salman Khan ની ફિલ્મ રાધેને Boycott કરવા સુશાંતના ચાહકો મેદાનમાં, સોશલ મીડિયા પર છેડ્યું અભિયાન

સુશાંત સિંહના ચાહકોએ સલમાન ખાનની વિરુદ્ધ સોશલ મીડિયા પર રીતસરનું અભિયાન છેડી દીધું છે. એટલું જ નહીં સુશાંતના ચાહકો હેશ ટેગ બોટકોટ રાધે ના નામથી સલમાનની નવી ફિલ્મ રાધેને બોટકોટ કરવાનું અભિયાન ચલાવી રહ્યાં છે.

May 14, 2021, 04:25 PM IST

Property on Moon: તેરે લીએ મેં ચાંદ પે ઘર બનાઉંગા...! હાં હવે આવું થઈ શકે છે, આ રહ્યો ચાંદ પર જમીનનો ભાવ

શું તમે ચંદ્ર પર જમીન ખરીદવા માંગો છો? તો તમારા માટે ગોલ્ડન તક, એક ફ્લેટની કિંમતમાં ખરીદી શકો છો આટલી એકર જમીન. ચંદ્ર પર જમીન ખરીદવા માટે તમારે સૌથી પહેલાં LUNA SOCIETY INTERNATIONALનામની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. અહીંયા તમે ચંદ્ર પર જમીન ખરીદવા માટે પોતાના નામનું રજિસ્ટ્રેશન કરી શકો છો.

May 13, 2021, 11:00 AM IST

Corona ના કહેરને કારણે છેલ્લાં 24 કલાકમાં 4 ફિલ્મી હસ્તીઓનું નિધન, શોકમાં સરી પડી ફિલ્મ ઈંડસ્ટ્રી

Celebrities Died Due To Coronavirus in India: દેશના દરેક ભાગમાં હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતા વધારે ઘાતક સાબિત થઈ રહી છે.

May 6, 2021, 04:55 PM IST

આખરે કેમ દરેક વખતે અમૃતા સિંહ બને છે દીકરી સારા અલી ખાનના પ્રેમની દુશ્મન

નવી દિલ્હી: સારા અલી ખાન (Sara Ali Khan) જ્યાં ફિલ્મોને લઇને ચર્ચામાં રહે છે. તો તે રિલેશનશિપને લઇને પણ ઘણા સમાચારોમાં રહે છે. જો કે, દરેક વખતે સારાના પ્રેમની દુશ્મન બીજું કોઈ નહીં પરંતુ તેની માતા અમૃતા સિંહ (Amrita Singh) બને છે.
 

Apr 30, 2021, 03:02 PM IST

Sushant Singh Rajput ની બહેને શેર કરી ભાઈની છેલ્લી પોસ્ટ, કહી આ વાત

શ્વેતાની આ પોસ્ટે સુશાંતના ફેન્સને ઇમોશનલ કરી દીધા છે. આ પોસ્ટમાં તેના ભાઈને ક્યારેય ન જોવાનું દુખ છલકી રહ્યું છે. તો સુશાંતના ફેન્સ પણ શ્વેતાની પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 
 

Apr 26, 2021, 04:09 PM IST

Kartik Aaryan ની સાથે આવી કંગના રનૌત, સુશાંતને યાદ કરી કરણ જોહર પર કર્યો હુમલો

કાર્તિક આર્યન (Kartik Aaryan) નું નામ સોશિયલ મીડિયા પર છવાયુ છે કારણ કે કરણ જોહર તેને ફિલ્મમાંથી કાઢી મુક્યો છે. આ મામલામાં હવે કંગના રનૌતે કાર્તિકનો સાથ આપ્યો છે. 

Apr 17, 2021, 04:42 PM IST

Nyay Teaser Out: Sushant Singh Rajput ના મોતની ગુત્થી પર બની ફિલ્મ, હવે ખુલશે ઘણા રહસ્યો

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) મોતની વણઉકેલી કહાની પર આ ફિલ્મ ટૂંક સમયમાં આવી રહી છે. ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે

Apr 13, 2021, 07:38 PM IST

Sushant Singh Rajput પહેલા Rhea Chakraborty આ એક્ટરને કરતી હતી ડેટ, મિત્રએ કર્યો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) મિત્ર સ્મિતા પરીખે (Smita Parikh) સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ફરી એકવાર  રિયા ચક્રવર્તીને (Rhea Chakraborty) લઇ એવી વાત લખી છે જે તેના રહસ્યમય ભૂતકાળ તરફ ઇશારો કરે છે

Apr 12, 2021, 08:54 PM IST

જ્યારે સુશાંતે જેકલીન સાથે કર્યો હતો જોરદાર ડાન્સ, હોળી પાર્ટીનો Video વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો 2016નો છે જ્યારે સુશાંત હોળી પાર્ટીમાં સામેલ થયો હતો. તે પાર્ટીમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પણ સુશાંત સાથે હાજરી આપી હતી અને બન્નેએ ડાન્સ કર્યો હતો. 

Mar 28, 2021, 06:50 PM IST

એ મોટો અભિનેતા કોણ? જેણે અંકિતાને કહ્યું-'તારે પ્રોડ્યુસર સાથે સૂઈ જવું પડશે'

ટીવીની દુનિયામાં નામના મેળવી ચૂકેલી અને હવે બોલીવુડમાં અભિનયનું તેજ પાથરનારી અભિનેત્રી અંકિતા લોખંડે હાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે છાશવારે પોતાના વીડિયો અને તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. અંકિતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ પણ રહી ચૂકી છે. હવે અંકિતાએ વર્ષો બાદ ઈન્ડસ્ટ્રીમાં થનારા કાસ્ટિંગ કાઉચને લઈને પોતાનો ડરામણો અનુભવ શેર કર્યો છે. 

Mar 24, 2021, 12:25 PM IST

Sushant Singh Rajput સાથે કેમ થયું હતું બ્રેકઅપ? આખરે અંકિતાએ કરી નાખ્યો ખુલાસો

બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતને 9 મહિના જેટલો સમય વીતી ગયો છે. તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande) એ વર્ષ 2016માં સુશાંત સિંહ રાજપૂત સાથે  થયેલા બ્રેકઅપ વિશે હવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Mar 23, 2021, 11:25 AM IST

Rhea Chakraborty એ 8 મહિના બાદ સોશિયલ મીડિયા પર કરી વાપસી, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર

રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ આ તેની પ્રથમ પોસ્ટ છે. 

Mar 8, 2021, 03:30 PM IST