નવી દિલ્હી: અત્યાર સુધી તમે એક એકથી ચઢિયાતા ફેશન સ્ટેટમેંટ્સ જોયા હશે. કેટલીક સ્ટાઇલ્સ તમને એકદમ સુંદર લાગશે તો કેટલીક જોઇને તમે આશ્વર્ય પામશો. ઘણીવાર ટોપ બ્રાંડ્સ પણ તમને ફેશન સ્ટેટમેંટના કારણે તમારી મજાક બની જાય છે. યૂકેની એક ફેશન ડિઝાઇનર  (Fashion Designer Made Bold Crop Top From Train Seat Cover) હાલમાં એકદમ ચર્ચામાં છે. જોકે એક ફેશન સ્ટૂડેંટ મહારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો, જેમાં તેણે ટ્રેનના કવરમાંથી બનાવેલું ક્રોપ ટોપ પહેર્યું છે. આ ટોપ પર લખેલા મેસેજના કારણે તેની ખૂબ ચર્ચા થઇ રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સહિત 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી, દિલ્હી અને મહારાષ્ટ્રના નમૂનાનો ઇંતઝાર


સીટ કવરમાંથી બનાવ્યું ક્રોપ ટોપ
અમેરિકન ફેશન ડિઝાઇનર દ્વારા બનાવવામાં આવેલા ક્રોપ ટોપ (Crop Top)ની સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ ચર્ચા થઇ રહી છે. આ એટલા માટે થઇ રહી છે કારણ કે તેણે ટોપને ટ્રેનમાંથી ચોરીને સીટ કવર (Seat Cover)થી બનાવ્યું છે. અને સૌથી ખાસ વાત એ છે કે આ ટોપ ખૂબ બોલ્ડ પણ છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ ટોપના કારણે તે મુશ્કેલીમાં પણ પડી ગઇ. આ મહિલાની ઓળખ Mhari Thurston ના રૂપમાં થઇ છે. 


એકદમ બોલ્ડ ક્રોપ ટોપ
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ ફોટામાં એક મહિલાએ એકદમ બોલ્ડ ક્રોપ ટોપ  (Fashion Designer Made Bold Crop Top From Train Seat Cover) તમને જાણીને આશ્વર્ય થશે કે આ અમ્હિલાએ તેને યૂકેના ચીલટાર્ન રેલવે (Chiltern Railway) થી ચોર્યું હતું. મહારીએ જણાવ્યું કે આ ટોપનો આઇડિયા તેને કોરોના પ્રત્યે લોકોને અવેર કરવા માટે આવ્યો. આ ટોપના માધ્યમથી તે લોકોમાં અવેરનેસ ફેલાવવા માંગતી હતી. જોકે આ ટોપ પર સોશિયલ ડિસ્ટેસિંગનો મેસેજ લખેલો છે.  

Virat Kohli અને Anushka Sharma ના ઘરે જન્મ લેશે નાની પરી? જાણો ભવિષ્યવાણી


સીટ કવરને જોઇ આવ્યો આઇડિયા
મહારીએ જણાવ્યું કે જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. ત્યારે તેની નજર ટ્રેનની સીટ્સ પર લાગેલા કવર પર ડી. ત્યારે તેના મગજમાં ક્રોપ ટોપનો આઇડિયા આવ્યો. તેણે એક કવરને નિકાળીને પોતાના પર્સમાં મુકી દીધું. પછી ઘરે જઇને તેણે તેનું ક્રોપ ટોપ બનાવ્યું અને તેનો ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો, જ્યાંથી તે વાયરલ થઇ ગયો. સીટ કવરથી બનેલા આ બોલ્ડ ટોપ પર સોશિયલ ડિસ્ટેસિંગને લઇને મેસેજ લખ્યો છે. ટોપ પર લખ્યું છે- જો પોસિબલ હોય તો આ સીટને સોશિયલ ડિસ્ટેંસિંગ માટે ખાલી રાખો. ડિઝાઇનરે ટોપની ડિઝાઇનનું પણ ધ્યાન રાખ્યં. આ ટ્રેંડી અને બોલ્ડ ટોપ ખૂબ આકર્ષક લાગી રહ્યું છે. 

Boyfriend સાથે ભાગી છોકરી, પરિવારે છેતરીને પરત બોલાવી, છોકરાની Rape બાદ કરી હત્યા


વધી મુશ્કેલી
તમને જણાવી દઇકે કે મહારીએ આ ટોપને ઓનલાઇન સેલ કરવા માટે એક વેબસાઇટ પર પણ લગાવ્યું. પરંતુ તેનાથી તે મુસીબતમાં પડી ગઇ. જેવી જ આ ટોપની તસવીર વાયરલ થઇ, યૂકે રેલવેની નજર પણ તેના પર પડી. તેમણે તેને લઇને કાર્યવાહી કરવાની વાત કહી છે. તો બીજી તરફ મુસીબત વધતી જોઇ મહારીએ આ પોસ્ટને ડિલીટ કરી દીધી. પરંતુ ત્યાં સુધી આ પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થઇ ચૂક્યા હતા.


તે ફેશન સ્ટેટમેંટ્સની શરૂઆત
આ ટોપને લઇને સોશિયલ મીડિયા પર લોકોએ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપ્યા છે. કેટલાક લોકો તેની ક્રિએટિવિટી અને તેના મેસેજથી ખૂબ ઇંપ્રેસ થયા. ઘણાએ આ ટોપને વર્ષ 2021ના વર્સ્ટ ફેશન સ્ટેટમેંટ્સની શરૂઆત પણ ગણાવી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube