Virat Kohli અને Anushka Sharma ના ઘરે જન્મ લેશે નાની પરી? જાણો ભવિષ્યવાણી

મહાન જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરૂજીએ જણાવ્યું કે વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) પુત્રીને જન્મ આપશે. 

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માટે વર્ષ 2021 એકદમ ખાસ રહેવાનું છે. આ વર્ષે તેમની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) જલદી જ પોતાના પહેલાં બાળકને જન્મ આપશે. ફેન્સ તે પળની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, જ્યારે વિરાટ અને અનુષ્કાના બાળકનો જન્મ થશે.

જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરૂજીએ કરી ભવિષ્યવાણી

1/8
image

આ પહેલાં ઇન્ડીયા.કોમએ જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરૂજી સાથે વાત કરી અને તેમણે કહ્યું કે વિરાટ અને અનુષ્કાના ઘરે એક નાની પરી જન્મ લેશે. 

 

 

આ પણ વાંચો: આ છે દુનિયાની સૌથી મોંઘી 5 Cigarette Brands, કિંમત સાંભળીને ઉડી જશે હોશ

મોટાભાગના ક્રિકેટરોના ઘરે પહેલાં પુત્રીએ લીધો જન્મ

2/8
image

આ ઉપરાંત એક સંજોગ છે કે મોટાભાગના મહાન ક્રિકેટરોના ઘરે પહેલાં પુત્રીનો જન્મ થયો છે. સર ડોન બ્રેડમેનને જો છોડી દેવામાં આવે તો સચિન તેંડુલકર, બ્રાયન લારા, રિકી પોન્ટિંગ જેવા મહાન ક્રિકેટર્સના ઘરે સૌથી પહેલાં પુત્રીનો જન્મ થયો છે. 

 

આ પણ વાંચો: લોકડાઉનમાં સિક્યોરિટી ગાર્ડે શરૂ કર્યો ચાનો સ્ટાર્ટઅપ બિઝનેસ,આજે કરે છે લાખોનું ટર્ન ઓવર

સચિન તેંડુલકર

3/8
image

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનો જન્મ 12 ઓક્ટોબર 1997. 

રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)

4/8
image

રિકી પોન્ટિંગના ત્રણ બાળકો છે. તેમની પત્ની રિયાનાએ 2008માં પોતાની પહેલી પુત્રી 'એમી ચાર્લોટ'ને જન્મ આપ્યો છે. 

સૌરવ ગાંગુલી

5/8
image

સૌરવ ગાંગુલીએ 1 ફેબ્રુઆરી 1997ના રોજ ડોના ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા. 3 નવેમ્બર 2001ના રોજ ગાંગુલીની પુત્રી જન્મ આપ્યો જેનું સના ગાંગુલી છે. 

રોહિત શર્મા

6/8
image

રોહિત શર્મા અને રિતિકા સજદેહની પુત્રી સમાયરાનો જન્મ 30 ડિસેમ્બર 2018માં થયો હતો. 

એમએસ ધોની

7/8
image

2015માં વર્લ્ડકપ દરમિયાન ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રીનો જન્મ થયો હતો અને પોતાના પહેલાં બાળકના જન્મ માટે ધોની સાક્ષીની સાથે ન હતા. જીવાનો જન્મ 6 જાન્યુઆરી 2015ના રોજ થયો હતો. 

બ્રાયન લારા

8/8
image

બ્રાયન લારાના ઘરે પણ પુત્રીનો જન્મ થયો હતો. તેમણે પોતાની પુત્રીનું નામ સિડની રાખ્યું હતું. જોકે સિડનીમાં લારાએ પોતાની ટેસ્ટ કેરિયરની પ્રથમ સદી (1993માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ) ફટકારી હતી. એટલા માટે તેમણે પોતાની પુત્રીનું નામ પણ સિડની રાખ્યું હતું.