મુંબઈ: સાધના હાઉસમાં લાગેલી આગ 12 કલાક બાદ કાબુમાં આવી, 12 ફાયરકર્મીઓ ઘાયલ

મુંબઈના વરલી વિસ્તારમાં સ્થિત સાધના મિલ ઈમારતમાં શનિવારે લાગેલી આગ પર આજે સવારે કાબુ મેળવી લેવાયો. ફાયર વિભાગના જણાવ્યાં મુજબ સાધના મિલ ભવનની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આ આગ શનિવારે સાંજે 4.46 વાગે લાગી હતી. વિકરાળ આગે ત્યાં રાખેલી દવાઓ અને કેમિકલના ભંડારને પોતાની ચપેટમાં લીધા હતાં. આગને 3 સ્તરની શ્રેણીમાં રાખવામાં આવી હતી. આગ ઓલવવાની કવાયતમાં ફાયર વિભાગના 12 કર્મચારીઓ ઘાયલ થયા છે.
મુંબઈ: મુંબઈના વરલી વિસ્તારમાં સ્થિત સાધના મિલ ઈમારતમાં શનિવારે લાગેલી આગ પર આજે સવારે કાબુ મેળવી લેવાયો. ફાયર વિભાગના જણાવ્યાં મુજબ સાધના મિલ ભવનની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આ આગ શનિવારે સાંજે 4.46 વાગે લાગી હતી. વિકરાળ આગે ત્યાં રાખેલી દવાઓ અને કેમિકલના ભંડારને પોતાની ચપેટમાં લીધા હતાં. આગને 3 સ્તરની શ્રેણીમાં રાખવામાં આવી હતી. આગ ઓલવવાની કવાયતમાં ફાયર વિભાગના 12 કર્મચારીઓ ઘાયલ થયા છે.
ખેતી માટે જમીન ખરીદવી છે, પણ નથી પૈસા? ખેડૂતો SBIની આ સ્કિમનો લઈ લો લાભ
ભજીયા પર રાજકારણ, પીએમ મોદીના રસોઈયાએ કરવી પડી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?