પૂર્વ PM મનમોહન સિંહને AIIMS માંથી મળી રજા, દવાનું આવ્યું હતું રિએક્શન
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) થી રજા આપી દેવાઈ છે. તેઓ મંગળવારે બપોરે પોતાના ઘર માટે રવાના થયા. તેમને 10મી મેના રોજ રાતે છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ એમ્સમાં દાખલ કરાયા હતાં. અહીં તેમને કાર્ડિયાક ઈન્ટેસિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યાં હતાં. હાલાત સુધર્યા બાદ તેમને પ્રાઈવેટ રૂમમાં શિફ્ટ કરાયા હતાં. ડોક્ટર નિતિશ નાયકની દેખભાળમાં તબિયત સુધર્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લેવાયો.
નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) થી રજા આપી દેવાઈ છે. તેઓ મંગળવારે બપોરે પોતાના ઘર માટે રવાના થયા. તેમને 10મી મેના રોજ રાતે છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ એમ્સમાં દાખલ કરાયા હતાં. અહીં તેમને કાર્ડિયાક ઈન્ટેસિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યાં હતાં. હાલાત સુધર્યા બાદ તેમને પ્રાઈવેટ રૂમમાં શિફ્ટ કરાયા હતાં. ડોક્ટર નિતિશ નાયકની દેખભાળમાં તબિયત સુધર્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લેવાયો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube