Viral Video: સુમસામ રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ..જોયો કે નહી?
Viral Video: આ વીડિયો નેશનલ હાઈવે-9 નો છે જ્યાં 20 જૂને રાત્રે 12:30 વાગ્યે એક યુવતી બાઇકની ટાંકી પર ઊંધી બેઠી છે. આ વીડિયોને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Ghaziabad Viral Video: રસ્તાઓ પર સ્ટંટ કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે. બાઇક ચલાવતી વખતે કે કારના કાચમાંથી માથું કાઢીને સ્ટંટ કરતા ઘણા વીડિયો વાયરલ થયા છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આવા વિડિયો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં રસ્તા પર સ્ટંટબાજોની બોલબાલા છે. જોકે ગાઝિયાબાદમાં બાઇક પર સવાર એક છોકરા અને છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં છોકરી બાઇકની ટાંકી પર બેઠી છે અને છોકરો બાઇક ચલાવી રહ્યો છે.
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
સ્ટંટનો વાયરલ વીડિયો
આ વીડિયો નેશનલ હાઈવે-9 નો છે જ્યાં 20 જૂને રાત્રે 12:30 વાગ્યે એક યુવતી બાઇકની ટાંકી પર ઊંધી બેઠી છે. તેની સાથે એક છોકરો તે બાઇક ચલાવી રહ્યો છે. જો કે આ વાયરલ વીડિયોમાં બંનેમાંથી કોઈનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. સફેદ ટી-શર્ટ પહેરીને બાઇક ચલાવી રહી છે જ્યારે છોકરી છોકરાની સામે મોંઢું કરીને બેઠી છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કહ્યું કે આ સંબંધમાં સંબંધિત અધિકારીને વીડિયોની તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: કરીના કપૂર અને મલાઈકાએ ખોલ્યું બેડરૂમનું સિક્રેટ, કહ્યું- આ રીતે બેડમાં આવે છે મજા..
આ પણ વાંચો: Suhagrat: સુહાગરાતે ભૂલથી પણ ન કરવી આ 5 ભૂલ, નહીતર દાંપત્ય જીવનમાં પડશે ડખા
ટ્રાફિક પોલીસે કાર્યવાહીની કહી વાત
બીજી તરફ આ વાયરલ વીડિયો અંગે એડીસીપી ટ્રાફિકે જણાવ્યું કે છોકરા કે છોકરીએ હેલ્મેટ પહેર્યું ન હતું. સીટીવી ફૂટેજના આધારે આ બંનેની તપાસ ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા સ્ટંટના ઘણા વીડિયો વાયરલ થયા છે. મોટાભાગના કેસોમાં પોલીસે કાર્યવાહી પણ કરી છે. આમ છતાં સ્ટંટમેન આવા કૃત્યો કરતા રહે છે. આ પ્રકારના સ્ટંટબાજી તમારા જીવનની સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકે છે.
Relationship Tips: કેમ પરિણીત પુરૂષો ઘર બહાર કરે છે લફરાં, સામે આવ્યું મોટું કારણ
SEX કરતાં સાચવજો, સેક્સ કર્યાના એક કલાકમાં જ 17 ના મોત, રિસર્ચમાં થયો ખુલાસો
યુવતિઓની આવી હોય છે સેક્સ્યુઅલ ફેન્ટસી, આ રીતે સેક્સની રાખે છે અપેક્ષા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube