Happy Dussehra 2022 Wishes, Quotes, Messages in Hindi-Gujarati : આજે દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દશેરાને વિજયાદશમીના નામે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર અધર્મ પર ધર્મની જીતનું પ્રતિક છે. આ દિવસે શસ્ત્ર પૂજાનું પણ ખાસ મહત્વ છે.. દશેરાના દિવસે કોઈ પણ શુભકાર્ય મુહૂર્ત વગર કરી શકાય છે. આ આ અવસરે જો તમે તમારા મિત્રો, સગા સંબંધીઓને ખાસ સંદેશ મોકલવા માંગતા હોવ તો આ લેખ ખાસ વાંચો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. आपके जीवन में कभी-भी कोई गम ना आए
आपको दशहरा की ढेरों सारी शुभ कामनाएं
दशहरा की खूब सारी शुभकामनाएं आपको


2. जब तक इंसान प्रभु राम के पथ पर चलेगा,
तब तक हर आतंकी रावण ऐसे ही जलेगा
दशहरा के पावन पर्व की शुभकामनाएं


3. कितनी बार बेरहमी से मरे हुए रावण को जलाओगे,
अपने भीतर झांकोगे तो एक नही अनके रावण पाओगे
दशहरा के पावन पर्व की शुभकामनाएं


4. दशहरा एक उम्मीद जगाता है,
बुराई के अंत की याद दिलाता है,
जो चलता है सत्य की राह पर
वो विजय का प्रतीक बन जाता हैं
दशहरा के पावन पर्व की शुभकामनाएं


5. इस दशहरा प्रण लेना होगा,
रावण नहीं राम बनकर रहना होगा,
बुराई के खिलाफ आवाज उठाना होगा,
हर बच्ची को आज दुर्गा बनाना होगा।
हैप्पी दशहरा



6. અધર્મ પર ધર્મનો વિજય,
અન્યાય ઉપર ન્યાયનો વિજય
અસત્ય પર સત્યનો વિજય,
આ જ વિજયાદશમીનો તહેવાર છે


7. પાપનો થાય છે નાશ, 
દશેરા લાવે છે નવી આશ 
રાવણની જેમ તમારા દુ:ખોનો પણ થાય નાશ 
આ જ છે વિજયાદશમીની શુભેચ્છા... 


8. જેવી રીતે રામે જીતી લીધી હતી લંકા, 
એવી જ રીતે તમે પણ જીતી લો આખી દુનિયા 
આ દશેરાના દિવસે મળી જાય તમને 
દુનિયાભરની બધી ખુશીઓ 
દશેરાની શુભેચ્છા.. 



9. રાવણ રૂપી અહંકારનો સૌના મનમાંથી નાશ થાય 
શ્રી રામજીના સૌના હ્રદયમાં વાસ થાય 
આ જ કરીએ છે અમે મંગલ કામના 
તમને દશેરાની ખૂબ ખૂબ શુભકામના 
હેપી દશેરા !



10. જે રીતે પ્રભુ શ્રી રામે કરી ધર્મની સ્થાપના, અધર્મનો કર્યો નાશ 
તમે પણ કરો તમારા મનમાં છિપાયેલી ખરાબ ભાવનાઓનો સર્વનાશ 
દશેરાની હાર્દિક શુભેચ્છા