નવી દિલ્હી: દેશ દુનિયામાં નવા વર્ષ 2019ના આગમનની ઉજવણી શરૂ થઇ ગઇ છે. રાત્રે 12 વાગતાની સાથે જ લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે. દુનિયામાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી ન્યૂઝીલેન્ડના શહેર ઓકલેન્ડમાં કરવામાં આવી હતી. ત્યારબાદ સિડની અને બાકી શહેરોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અડધી રાત્રે જેવા ઘડિયારના ત્રણેય કાંટા એક થયાની સાથે જ લોકોએ દેશમાં નવા વર્ષનું સ્વાગત કર્યું છે.


વધુમાં વાંચો: બાય બાય 2018: ગુજરાતમાં ન્યૂયરની ઠેર-ઠેર પાર્ટીઓ, યુવાઓએ કર્યું વેલકમ 2019


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...