Tax on Gifts: હરિયાણામાં મામેરાંની અનોખી વિધિ જોવા મળી છે. રેવાડીમાં જ્યારે એક ભાઈ તેની વિધવા બહેનના ઘરે મામેરું ભરવા ગયો તો તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે સતબીરે તેની બહેનને મામરાંમાં એક કરોડ 1 લાખ 51 હજાર રૂપિયા આપ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌતમભાઇની કંપનીએ ગુજરાત ગોડું કર્યું, રોકાણકારો શેર કરી ખરીદવા કરી રહ્યા છે પડાપડી
9 O, 9M, 0R અને 8W! શું તમે ક્યારેય આવું બોલિંગ પ્રદર્શન જોયું છે? આવે છે નવો સ્પિનર


રેવાડીમાં, એક ભાઈએ તેની એકમાત્ર બહેનના ઘરે ચલણી નોટો ફેલાવી ત્યારે લગ્નમાં હાજર તમામ લોકોની આંખો ચકરાઈ ગઈ હતી. ભાઈએ માત્ર 1 કરોડ, 1 લાખ, 51 હજાર 101 રૂપિયા રોકડા જ નહીં, કરોડો રૂપિયાની જ્વેલરી પણ આપી. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જે ચર્ચાનો વિષય બની રહ્યો છે. મળતી માહિતી મુજબ, સતબીરનો પોતાનો ક્રેનનો વ્યવસાય છે, સતબીર શરૂઆતથી જ તેની વિધવા બહેનને મદદ કરી રહ્યો છે.


Baba Vanga: ઈન્દિરા ગાંધીની હત્યાની આગાહી કરનાર વેંગાએ 2024 માટે આપી છે આ ચેતવણીઓ
શનિદેવનો ગુસ્સો આસમાને ચઢશે: પળવારમાં ગરીબ બનાવી દેશે, ભૂલથી પણ આ કાર્યો ના કરતા


સતબીર મામેરાંની વિધિ કરવા ગયો હતો.
રેવાડીના દિલ્હી-જયપુર હાઈવેને અડીને આવેલા અસલવાસ ગામમાં રહેતા સતબીરની બહેનના લગ્ન સિંદરપુરમાં થયા હતા. હાલ તે તેના પરિવાર સાથે પડૈયાવાસ પાસે રહે છે. સતબીરની એકમાત્ર બહેનના પતિનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. તેની એક જ ભાણી છે, જેના લગ્ન પહેલા સતબીર મામેરાંની (શગુન) વિધિ કરવા ગામ ગયો હતો.


આંખો પહોળી કરી દેશે દુનિયાના આ 7 મોટા ધાર્મિક સ્થળ, એકવાર લેજો અચૂક મુલાકાત
Jain Temple: જાણો રાજસ્થાની જૈન મંદિરની એવી આશ્વર્યજનક વાતો, જાણશો તો ઉડી જશે હોશ


ખાવાના શોખીન છો તો જરૂર ટ્રાય કરો આ 14 સ્વાદિષ્ટ ભારતીય થાળી, જોતાં મોંઢામાં આવી જશે પાણી
જાણો શરીરના દુખાવા માટે યોગાસનના 7 અદભૂત ફાયદા, માનસિક સ્વાસ્થ્યમાં થશે સુધારો