જમ્મૂ-કાશ્મીરમાં સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, એક પાયલોટનું મોત
જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરના બરૌમ વિસ્તારમાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટના સમયે ચિતા હેલિકોપ્ટરમાં 2 પાયલટ સવાર હતા, જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે બીજો પાયલોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરના બરૌમ વિસ્તારમાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટના સમયે ચિતા હેલિકોપ્ટરમાં 2 પાયલટ સવાર હતા, જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે બીજો પાયલોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube