નવી દિલ્હી : ગ્લવ્ઝ પર બનેલા પૈરા કમાંડોનાં બલિદાનનાં નિશાન મુદ્દે આઇસીસી અને મહેન્દ્ર સિંહ ધોનીમાંથી કોઇ ઝુકવા તૈયાર નથી. બીસીસીઆઇ તંત્રને સમીતીનાં ચેરમેન વિનોદ રાયએ સ્પષ્ટ જણાવ્યું છે કે, આ નિશાનને હટાવવાની જરૂર નથી. જો કે શું છે કે બલિદાન બેઝ અને કેમ તેને મેળવવી દરેક સેનાએ દરેક સૈનિકોનું એક સ્વપ્ન હોય છે. પરંતુ તેના માટે જે શરીર તોડી દેવાની ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે, તેણે વિચારવું પડે છે, તેને વિચારીને અનેક લોકોનાં હોશ ઉડી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MP: દરરોજ સાંજે દારૂ અને ચિકન માંગતા હતા ADM, ન મળે તો કર્મચારીઓને ખખડાવતા હતા
છાતી પર મેડલ્સ, ગુલાબી ટોપી તેના પર પેરાશુટ રેજિમેન્ટનું નિશાન અને છાતી પર બલિદાનનો બેજ. માત્ર આટલું જ નહી પેરા કમાન્ડો (સ્પેશ્યલ ફોર્સિઝ) ની ઓળખ નથી. સેનાનાં સૌથી ઘાતક, સૌથી કાબેલ, અત્યાધુનિક હથિયારો ઉપરાંત વગર હથિયારે પણ દુશ્મનોનો ખાત્મો કરવા સક્ષમ હોય છે પૈરા કમાંડો. પૈરા કમાંડો બનવા માટે તમામ જવાનોને પૈરાટ્રુપર્સ ક્વોલિફાઇ કરવાનું હોય છે. તેમાં સિલેક્ટ થયા બાદ તેઓ સ્પેશ્યલ ફોર્સેઝને પસંદ કરી શકે છે. 


ભીમા કોરેગાંવ હિંસા: આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હિરો ગણાવ્યા, PMને કરી ખાસ અપીલ
અસમ પોલીસે પકડ્યો 590 કિલો ગાંજો, જો કે લોકો ગાંજા કરતા પોલીસનાં ટ્વીટથી વધારે ખુશ !
કોનો થાય છે સમાવેશ 
ભારતીય સેનામાં રહેલા જવાનો જ પેરાટ્રૂપર્સ માટે એપ્લાઇ કરી શકે છે. તેના માટે 3 મહિનાનું પ્રોબેશન પીરિયડ્સ હોય છે, જેમાં તેમને અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક પરીક્ષણમાંથી પસાર થવું પડે છે. તેમાં અનેક જવાન રિજેક્ટ પણ હોય છે. 


કઠુવા મુદ્દે ઉછળી ઉછળી પોસ્ટ કરનાર સ્વરા અલીગઢ મુદ્દે ચુપ રહેતા યુઝર્સે કહ્યું હવે શરમ નથી...
ટેસ્ટમાં પાસ થનારા યુપીનાં આગરા ખાતે પેરાટ્રુપર્સ ટ્રેનિંગ સ્કુલ મોકલી દેવાય છે, જ્યાં તેમને હવામાંથી 5 જંપ કરવાનાં હોય છે, જેમાંથી એક રાત્રે ગાઢ અંધકારમાં લગાવવામાં આવે છે. ત્યાર બાદ જે જવાન પૈરા (સ્પેશ્યલ ફોર્સેઝ) માં જવા માંગે છે, તેમને ત્રણ મહિનાની એક્સ્ટ્રા ટ્રેનિંગ કરવાની હોય છે, તેનો અર્થ સ્પેશ્યલ ફોર્સની ટ્રેનિંગ 6 મહિનાની હોય છે. 


અલીગઢ: માસુમની જધન્ય હત્યા, પીડિતાની માંએ PM મોદી અને યોગીને કરી અપીલ
આ રીતે થાય છે ટ્રેનિંગ
પૈરા (સ્પેશ્યલ ફોર્સેઝ) ની ટ્રેનિંગ વિશ્વમાં સૌથી મુશ્કેલ હોય છે, જેમાં જવાનને દર તે દર્દનાક વસ્તુમાંથી પસાર થવાનું હોય છે, જેને વિચારીને એક સામાન્ય માણસ થથરી ઉઠે. જવાનોને સુવા નથી દેવાતા, ભુખા રાખવામાં આવે છે. માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવે છે. ખરાબ રીતે થાકેલા હોવા છતા ટ્રેનિંગ ચાલતી રહે છે. ખાવાનું ન મળે તો આસપાસ જે ઉપલબ્ધ હોય, તેમાંથી પસાર થવું પડે છે. આટલી મુશ્કેલ ટ્રેનિંગમાંથી અનેક જવાન છોડીને જતા રહે છે.