બજારમાં મળતાં ભેળસેળયુક્ત લોટથી સાવધાન, આવી રીતે ઓળખો
ત્યારે એવી બે રીત છે, જેનો ઉપયોગ કરીને તમે લોટમાં થતી ભેળસેળને સરળતાથી પકડી શકાય છે. એવા ઘણા વેપારીઓએ છે જેઓ લોટમાં ચોક જેવી વસ્તુઓ ભેળવવા લાગ્યા છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે.
Wheat flour adulteration: હાલ બજારમાં દરેક વસ્તુની ભેળસેળવાળી વસ્તુઓ આવી ગઈ છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળની ઘણી બધી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. પછી ભલે તે તહેવારોમાં મળનારો માવો હોય, ઘી-તેલ હોય કે પછી ખાંડ હોય. આ બધામાં જ ભેળસેળ થઈ રહી છે. ત્યારે હવે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ, તેવા લોટમાં પણ ભેળસેળ થવા લાગી છે. ત્યારે લોટમાં થતી ભેળસેળને ઓળખવી પણ ઘણી મુશ્કેલ છે.
ત્યારે એવી બે રીત છે, જેનો ઉપયોગ કરીને તમે લોટમાં થતી ભેળસેળને સરળતાથી પકડી શકાય છે. એવા ઘણા વેપારીઓએ છે જેઓ લોટમાં ચોક જેવી વસ્તુઓ ભેળવવા લાગ્યા છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. ત્યારે સ્વચ્છ લોટની ઓળખ કરીને જ તેને ખરીદવો જોઈએ. આવો જાણીએ, લોટમાં ભેળસેળ થઈ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય.
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો
પ્રથમ રીત-
લોટમાં ભેળસેળ કરવા માટે ઘણા વેપારીઓ તેમાં ચોક પાવડર નાંખવા લાગ્યા છે. ત્યારે લોટમાં ભેળસેળ થઈ છે કે નહીં તે જાણવા તમારે ટેસ્ટ ટ્યૂબ લેવી પડશે. જે પછી તેમાં લોટની સાથે હાઈડ્રોક્લોરિક એસિડ મેળવવું પડશે. આવું કરવાથી તમે લોટમાં ભેળવેલા ચોક પાવડર વિશે જાણી શકશો. આ રીત અપનાવી તમે સરળતાથી જાણી શકશો કે લોટમાં ભેળસેળ થઈ છે કે નહીં.
આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો: Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા
બીજી રીત-
તમે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી લોટ નાંખીને પણ તમે તેની વાસ્તવિકતા તપાસી શકો છો. પાણી ભરેલા ગ્લાસમાં લોટ નાંખ્યા પછી જો તેમાં કઈક તરતુ દેખાય, તો સમજી લેજો કે તમે લીધેલા લોટમાં ભેળસેળ થયેલી છે.
આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો: અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો: Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube