નવી દિલ્હી : ડ્યુટી દરમિયાન કર્મચારીઓનાં અપહરણ અને હત્યા મુદ્દે 20 વર્ષ બાદ કર્મચારીઓની વિધવાને પતિના સંસ્થાનમાં નોકરી મળે અને કોર્ટમાં કેસમાં થયેલા ખર્ચ પેટે સંસ્થાનને કર્મચારીની પત્નીને 2 લાખ રૂપિયા પણ ચુકવવા પડશે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) નાં ચુકાદામાં પોતાની સહાનુભુતી વહેચતા ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL) ને અનુકંપાના આધારે નિયુક્તિ આપવા અને મહિલાને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે, જેના કારણે પતિનું 1999માં પશ્ચિમ બંગાળ (West Bengal) માં એક (PSU) નાં કારખાનામાં ચોરીનો વિરોધ કરવા અંગે અપહરણ કરી લીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus મુદ્દે ચોંકાવનારો ખુલાસો, ચોમાસામાં ઝડપથી વધી શકે છે Covid 19 ના કેસ

સુપ્રીમ કોર્ટે કંપનીને કહ્યું કે, કર્મચારીની વિધવા 20 વર્ષથી પોતાનો હક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જેનો વિરોધ કંપનીએન કરવું જોઇએ. કોર્ટે કહ્યું કે, પરેશાન મહિલા અને તેનાં પરિવારે પોતાનો હક મળવો જોઇએ. તેના માટે કેટલીક સહાનુભૂતિ રાખવી જોઇએ. સુપ્રીમ કોર્ટે કંપનીને કહ્યું કે, આ મુદ્દે તમે પરિવારને જુઓ, તેની બદહાલીને જુઓ 1999માં આ મહિલાના પતિનું તમારી કંપનીની ડ્યુટી કરતા સમયે ચોરીનો વિરોધ કરવા અંગે અપહરણ કરી લીધું હતું અને ત્યારથી તેને કોઇને નથી જોયા છે. તમારી પાસે પુરુલિયા પોલીસ અધીક્ષકનાં રિપોર્ટ છે કે તે મરાયો છે. તમારે બીજુ શું જોઇએ. કંપનીએ 2019માં કલકત્તા હાઇકોર્ટનાં નિર્ણયોની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. 


સચિન પાયલોટ અંગે ભાવુક થયા દિગ્વિજય, તે મારા પુત્ર જેવો પરંતુ મારો ફોન ન ઉપાડ્યો

સુપ્રીમ કોર્ટે કંપનીને કહ્યું કે, અહીં એક પરિવાર છે જે 1999થી રાહતની પ્રતીક્ષા કરી રહ્યા પરંતુ તમે ઇચ્છો છો કે અમે તમને ટેક્નીકલ બિંદુઓની તપાસમાં ફસાયેલા રહ્યા ? આ યોગ્ય નહી હોઇ શકીએ. અમે પરિવાર માટે સહાનુભુતિ અનુભવીએ છીએ. આ કહેતા સુપ્રીમ કોર્ટે કંપનીની અપીલને ફગાવી દીધી અને મહિલાનાં પક્ષે ચુકાદો આપ્યો.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube