Married Woman; રાજસ્થાનના ચુરૂમાં એક પતિ ગત 20 વર્ષથી પોતાની સાથે હેવાનિયત કરી રહ્યો હતો. તે પોતાના પિતા અને ભાઇ સહિત ઘણા પુરૂષો પાસે પોતાની પત્નીનો રેપ કરાવી રહ્યો હતો. પરિણિત પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ ચામાં નશીલા પદાર્થ મિક્સ કરીને તેને પીવડાવતો હતો. બેભાન થયા બાદ અજાણ્યા લોકો તેને હવસના શિકાર બનાવતા હતા. પોલીસે આ મામલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, 323 રૂપિયાથી તૂટી 17 રૂપિયા થઇ ગયો ભાવ
Alert: સરકારી બેંકે ગ્રાહકોને જાહેર કર્યું એલર્ટ, 1 મહિનામાં બંધ થઇ જશે આવા એકાઉન્ટ!


સસરા અને દિયરો પણ ગુજાર્યો બળાત્કાર
એનડીટીવીના રિપોર્ટ અનુસાર પરણિત મહિલાએ 8 લોકો વિરૂદ્ધ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેના સસરા અને દિયર પણ સામેલ છે. તેણે જણાવ્યું કે નશીલા પદાર્થ આપીને પહેલાં તેનો પતિ તેને બેભાન કરતો હતો. પછી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું. વિરોધ કરવા પર પતિ નિર્દયતાપૂર્વક મારઝૂડ કરતો હતો. મહિલાને ચાર બાળકો છે. 


ઇશા અંબાણીનો ડ્રેસ જોઇ વિદેશીઓના મોંઢા ખુલ્લા રહી ગયા, આ ડ્રેસમાં છુપાયેલું છે આ રાજ
સડેલા ચોખા, સડેલા નારિયેળ, લાકડાનું ભુસૂં અને એસિડમાંથી બનાવતા હતા ગરમ મસાલા


ગળ કાપવા માટે દોડાવી
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેની સાથે આ હેવાનિયત પાછળ 15-20 વર્ષોથી કરવામાં આવે છે. તેના પતિએ ઘણા લોકો પાસે તેનો બળાત્કાર કરાવ્યો છે. દર વખતે ને નશીલા પદાર્થ આપીને બેભાન કરી દેવામાં આવે છે. પોતાની ફરિયાદમાં મહિલાએ 8 પુરૂષોના નામ લીધા છે. મહિલાએ જણાવ્યું કે એકવાર વિરોધ કરવા પર તેનો પતિ તેનું ગળું કાપવા માટે પાછળ દોડ્યો હતો, જોકે ત્યારે કોઇપણ રીતે તેણે જીવ બચાવી લીધો હતો. 


Phalodi Satta Bazar નું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?
ગોરાઓને પ્રેમ ઉભરાયો, અમેરિકામાં લોકો ગાયને 1 કલાક વ્હાલ કરવાના ચૂકવે છે ₹ 25,000


72 વર્ષના વૃદ્ધે સગીરા પર ગુજાર્યો બળાત્કાર 
મહારાષ્ટ્રના થાણેમાં બેકરી ચલાવતા 72 વર્ષના એક વ્યક્તિની નવ વર્ષની બાળકી પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના 30 એપ્રિલની સાંજે બની હતી જ્યારે યુવતી કલ્યાણ વિસ્તારમાં આવેલી એક બેકરીની દુકાનમાં ખરીદી કરવા ગઈ હતી.


બ્લૂપ્રિંટે ખોલી દીધો Bajaj CNG મોટરસાઇકલનો રાજ, આઇલ્યા...આવા મળશે ફીચર્સ
ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવ