એક કે બે નહીં...એકસાથે પાંચ મોરચે લડત લડી રહ્યો છે આપણો ભારત દેશ, જોઈએ છે જનતાનો સાથ!
દેશની સરકાર દેશના હિત માટે સંઘર્ષ કરી રહી છે. આથી દેશની જનતાએ પણ સરકારને ખભેથી ખભો મેળવીને સાથ આપવો જોઈએ. ભારતની મોદી સરકાર કોરોના, ચીન, નેપાળ અને પાકિસ્તાન ઉપરાંત દેશની ગગડી રહેલી અર્થવ્યવસ્થા...આ તમામ મોરચે એક સાથે ઝઝૂમી રહી છે. આ સંક્રમણકાળમાં દેશની સરકારને દેશની જનતા પાસેથી સમર્થનની અપેક્ષા છે. આ વાતને બીજા શબ્દોમાં આ રીતે કહી શકાય કે દેશની જનતાએ પણ આ પાંચ મોરચા ઉપર સમાન્તર યુદ્ધ લડવું પડશે. દેશના દરેક નાગરિકનું આ દેશની સરકાર પ્રત્યે એ કર્તવ્ય બને છે કે આ પાંચ મોરચા પર તે સરકારનો સાથ નિભાવે અને આ દેશના નાગરિકોની પોતાના રાષ્ટ્ર પ્રત્યે ફરજ પણ છે.
નવી દિલ્હી: દેશની સરકાર દેશના હિત માટે સંઘર્ષ કરી રહી છે. આથી દેશની જનતાએ પણ સરકારને ખભેથી ખભો મેળવીને સાથ આપવો જોઈએ. ભારતની મોદી સરકાર કોરોના, ચીન, નેપાળ અને પાકિસ્તાન ઉપરાંત દેશની ગગડી રહેલી અર્થવ્યવસ્થા...આ તમામ મોરચે એક સાથે ઝઝૂમી રહી છે. આ સંક્રમણકાળમાં દેશની સરકારને દેશની જનતા પાસેથી સમર્થનની અપેક્ષા છે. આ વાતને બીજા શબ્દોમાં આ રીતે કહી શકાય કે દેશની જનતાએ પણ આ પાંચ મોરચા ઉપર સમાન્તર યુદ્ધ લડવું પડશે. દેશના દરેક નાગરિકનું આ દેશની સરકાર પ્રત્યે એ કર્તવ્ય બને છે કે આ પાંચ મોરચા પર તે સરકારનો સાથ નિભાવે અને આ દેશના નાગરિકોની પોતાના રાષ્ટ્ર પ્રત્યે ફરજ પણ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube