નવી દિલ્લીઃ ભારતીય સેના વિશ્વની શ્રેષ્ઠ સેનાઓમાંથી એક છે. ભારતીય સેનામાં સામેલ થવા માટે જવાનોએ સખત મહેનત કરવી પડે છે. તેમની તાલીમ ખૂબ મુશ્કેલ ભરી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ભારતીય સેનાના શૈર્ય અને હિંમત જોવા મળે છે. સેનાના જવાનો કઈ હદે દુશ્મનો સામે લડવા સક્ષમ છે તે આ વીડિયો પરથી જોઈ શકાશે. સેનાના અધિકારીઓ હોય કે બોલીવુડના સિતારાઓ સૌ કોઈ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યાં છે અને પોતાના સોશિયલ મીડિયામાં શેયર કરી રહ્યાં છે. તમે પણ એકવાર આ જવાનની સ્ફૂર્તિ અને જોશ જોશો તો જોશમાં આવી જશો...

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  આ વર્ષે રિલીઝ થનારી આ ફિલ્મો નક્કી કરશે અક્ષય, આમીર, આલિયા અને કંગનાનું ભવિષ્ય! જાણો ક્યારે આવશે કઈ ફિલ્મ


 


અમદાવાદમાં ફરે છે રંગીન રિક્ષા! અંદર સવાર રૂપલલના કરાવે છે સ્વર્ગની સફર! પેસેન્જરને પૂછે છે, ચલના હૈ ક્યા..?


 


ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાનો? અંદરની તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! ક્યારે લેવાશે પગલાં?

તમને જણાવી દઈએ કે આ વીડિયો @major_pawan નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે - જય હિંદ. આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે, હજારો વપરાશકર્તાઓએ આ વીડિયો પર કમેન્ટ કરી છે. એક યુઝરે તેને દેશનું ગૌરવ ગણાવ્યું અને બીજા યુઝરે તેને સલામ કર્યું. જવાનનો શાનદાર સ્ટંટ જોઈને તમામ યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બોલિવૂડ અભિનેતા વિદ્યુત જામવાલે પણ આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે આ વીડિયોને 'જય હિંદ' કેપ્શન આપ્યું છે. 

આ પણ વાંચોઃ  શરીરના ઉતાર-ચઢાવ જોવામાં ગરમ થઈ જાય છે લેપટોપ! મોબાઈલ મારી જાય છે હેંગ! જુઓ સૌથી માદક સ્ત્રીની ઉત્તેજક તસવીરો

આ પણ વાંચોઃ  આ નવું શરૂ થયું છે, Video Call રીસીવ કરતા જ યુવતી થઈ જાય છે નગ્ન! ભાન ભૂલશો તો લૂંટાઈ જશે તમારી ઈજ્જત!

આ પણ વાંચોઃ  સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!

આ પણ વાંચોઃ  લાઈટ બિલ બહુ આવે છે? આ ઉપાય પછી ગમે તેટલો 'પંખો ફાસ્ટ' કરીને વગાડો ડી.જે. લાઈફ થઈ જશે જિંગાલાલા!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube