ISRO Venus Mission: ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર વિક્રમ લેંડરનું સોફ્ટ લેડિંગ કરીને ભારત ઇતિહાસ રચી ચૂક્યું છે અને સૂર્યના રિસર્ચ માટે નિકળેલું આદિત્ય એલ 1 મિશન (aditya l 1 mission) સફળતા સાથે પોતાની મંજીલ તરફ આગળ વધી રહ્યું છે. આ બધાની વચ્ચે ઇસરોના વૈજ્ઞાનિકો વધુ એક મહત્વપૂર્ણ મિશનમાં લાગી ગયા છે જે શુક્ર મિશન તરી જાણિતું છે. આ મિશનને ડિસેમ્બર 2024 માં લોન્ચ કરવાની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Damage Liver: ખરાબ લિવર વિશે જણાવે છે આ 5 લક્ષણ, જોજો મોડું ન થઇ જાય
હીંગની ખેતી કરી કરો તગડી કમાણી, આ સરળ રીતે ખેડૂતો રળી રહ્યા છે લાખોનો નફો


ઇસરોની તૈયારી
શુક્ર મિશન અથવા વીનસ મિશનથી પહેલાં ઇસરોના વૈજ્ઞાનિક એક્સપીઓસેટ અથવા એક્સ રે પોલેરિમીટર સેટેલાઇટ પર કામ કરી રહ્યા છે જેને આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવી શકે છે તેના દ્વારા ચમકીલા પલ્સર વિશે જાણકારી મળી શકશે. ઇસરોના નિર્દેશક એસ સોમનાથે પણ કહ્યું હતું કે શુક્ર મિશન (venus mission) પહેલાં અમે તેના પર કામ કરીશું જેથી તેમાં કોઇપણ પ્રકારનું વિઘ્ન ન આવે. ડિસેમ્બર 2024ની પસંદગી પાછળનો ખાસ હેતુ પણ છે. તે દરમિયાન ધરતી અને શુક્ર બંને એક સીધી રેખામાં હશે એવામાં સૂરતમાં વીનસ મિશન માટે થર્સ્ટની ઓછી જરૂર પડશે. જો 2024 (venus mission launch date isro) માં કોઇ પ્રકારની અડચણ આવે છે તો મિશનના 2031 નું વર્ષ સારું રહેશે. 

Durian: જેકફ્રૂટ જેવું દેખાતા આ ફળ એકવાર જરૂર ખાજો, અગણિત છે ફાયદા
Juices For Bones: કેલ્શિયમનો સારો સોર્સ છે આ 5 ટેસ્ટી ડ્રિંક્સ, દરરોજ પીશો તો હાડકાં થશે મજબૂત


શુક્રના ઘણા રહસ્યો
ઈસરોના ડાયરેક્ટર એસ સોમનાથ શુક્ર વિશે કહે છે કે તે એક રસપ્રદ ગ્રહ છે. તેનું પોતાનું વાતાવરણ છે જે ખૂબ જ ગાઢ છે, જો આપણે વાતાવરણીય દબાણ વિશે વાત કરીએ તો તે પૃથ્વી કરતા 100 ગણું વધારે છે, તે એસિડથી ભરેલું છે, તમે શુક્રની સપાટી પર જઈ શકતા નથી. ખબર નથી કે તે સખત છે કે નરમ, કંઈ સ્પષ્ટ નથી. પૃથ્વી શુક્ર બની શકે છે કે કેમ તે જાણી શકાયું નથી. સંભવ છે કે હજારો વર્ષ પછી પૃથ્વીની વિશેષતાઓ બદલાઈ શકે. જો તમે પૃથ્વી વિશે જાણવા માગો છો, તો કેટલીક બાબતો આશ્ચર્યજનક છે, ઉદાહરણ તરીકે, લાખો વર્ષ પહેલાં પૃથ્વી રહેવા માટે યોગ્ય જગ્યા નહોતી.


Gold Buying: ફાયદા માટે સસ્તામાં ગોલ્ડમાં કરવું છે રોકાણ? જ્વેલરીથી અલગ છે આ બેસ્ટ ઓપ્શન
Raw Banana: પાકા નહી કાચા કેળા પણ છે સ્વાસ્થ્યનો ખજાનો, 5 રીતે પહોંચે છે ફાયદો


તમને જણાવી દઈએ કે શુક્ર સૂર્યની નજીક આવેલો ગ્રહ છે અને પૃથ્વી ( earth) નો પાડોશી છે, તેને પૃથ્વીનો જોડિયા પણ કહેવામાં આવે છે, હકીકતમાં બંને ઘનતા અને કદમાં સમાન છે. જો આપણે અન્ય દેશોના મિશનની વાત કરીએ તો 2006થી 2016 દરમિયાન યુરોપિયન સ્પેસની વિનસ એક્સપ્રેસ, જાપાનના અકાત્સુકી વિનસ ક્લાઈમેટ ઓર્બિટર અને નાસાના પાર્કર સોલર પ્રોબે શુક્રના રહસ્યને સમજવાનો પ્રયાસ કર્યો છે.


Trending Quiz : કયો એવો દેશ છે છોકરીઓનું ભરાય છે બજાર, દુલ્હન બનાવવા લાગે છે બોલી
Trending Quiz: એવું કયું લાકડું છે જે સોના કરતાં મોંઘું છે...?
Trending Quiz : જો તમે જીનિયસ છો તો બતાવો કયું ફળ ફ્રીજમાં મુકીએ તો ઝેરી બની જાય...?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube