રાજૌરી પાસે ઘૂસણખોરીની ફિરાકમાં આતંકીઓ, પાકિસ્તાની સેના કરી રહી છે મદદ-સૂત્ર
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં એકવાર ફરીથી મોટી આતંકી વારદાતને અંજામ આપવાની ફિરાકમાં છે આતંકીઓ. સૂત્રોના હવાલે મળી રહેલી માહિતી મુજબ રાજૌરી પાસે બે આતંકવાદી સમૂહો સક્રિય છે. સૂત્રોનું કહેવું છે કે તેઓ એલઓસી પર મોટી વારદાને અંજામ આપવાની ફિરાકમાં છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં એકવાર ફરીથી મોટી આતંકી વારદાતને અંજામ આપવાની ફિરાકમાં છે આતંકીઓ. સૂત્રોના હવાલે મળી રહેલી માહિતી મુજબ રાજૌરી પાસે બે આતંકવાદી સમૂહો સક્રિય છે. સૂત્રોનું કહેવું છે કે તેઓ એલઓસી પર મોટી વારદાને અંજામ આપવાની ફિરાકમાં છે.
સૂત્રોનું કહેવું છે કે 5 આતંકીઓનું એક ગ્રુપ એલઓસી પાસે કાલી ખાડીમાં જોવા મળ્યું છે. જ્યારે બીજુ ગ્રુપ રાજૌરી પાસે જોવા મળ્યું છે. જેમાં જૈશના 6 આતંકીઓ સામેલ છે.
સૂત્રોનું એમ પણ કહેવું છે કે બીજા ગ્રુપની સાથે પાકિસ્તાની સેનાના જવાનો પણ જોવા મળ્યા છે. જેના કારણે અટકળો થઈ રહી છે કે તેઓ ભારતીય સરહદમાં દાખલ થવામાં આતંકીઓની મદદ કરી રહ્યાં છે.
વિસ્તૃત માહિતીની રાહ જુઓ...