કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમની તબીયત સારી છે. પરંતુ ડોક્ટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બેંગલુરૂઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમની તબીયત સારી છે. પરંતુ ડોક્ટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube