કરતારપુર કોરિડોર મુદ્દે 4 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન. વચ્ચે મહત્વની બેઠક
જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવાયા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કરતારપુર કોરિડોરનાં મુદ્દે બેઠકના સમાચાર છે. વિદેશ મંત્રાલયનાં હવાલાથી સમાચાર છે કે કરતારપુર કોરિડોર મુદ્દે બેઠકના સમાચાર છે. વિદેશ મંત્રાલયનાં હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે કરતારપુર કોરિડોર મુદ્દે ભારત અને પાકિસ્તાનનાં પ્રતિનિધિઓ વચ્ચે 4 સપ્ટેમ્બરે બેઠક યોજાવાની છે. બંન્ને દેશોની પૃષ્ટી કરી છે કે તેઓ 4 સપ્ટેમ્બર, બુધવારે કરતારપુર કોરિડોરના અંતિમ પદ્ધતીને પુર્ણ કરતા જોવા મળશે. આ બેઠક આ વખતે ભારતમાં અટારી પર યોજાનારી છે. બેઠકનો સમય સવારે 10.30 વાગ્યે નિર્ધારિત કરવામાં આવી છે.
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવાયા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કરતારપુર કોરિડોરનાં મુદ્દે બેઠકના સમાચાર છે. વિદેશ મંત્રાલયનાં હવાલાથી સમાચાર છે કે કરતારપુર કોરિડોર મુદ્દે બેઠકના સમાચાર છે. વિદેશ મંત્રાલયનાં હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે કરતારપુર કોરિડોર મુદ્દે ભારત અને પાકિસ્તાનનાં પ્રતિનિધિઓ વચ્ચે 4 સપ્ટેમ્બરે બેઠક યોજાવાની છે. બંન્ને દેશોની પૃષ્ટી કરી છે કે તેઓ 4 સપ્ટેમ્બર, બુધવારે કરતારપુર કોરિડોરના અંતિમ પદ્ધતીને પુર્ણ કરતા જોવા મળશે. આ બેઠક આ વખતે ભારતમાં અટારી પર યોજાનારી છે. બેઠકનો સમય સવારે 10.30 વાગ્યે નિર્ધારિત કરવામાં આવી છે.
આંદામાન અને નિકોબાર ટાપુ સમુહ પાસે સમુદ્રમાં ભારતની જાસૂસી કરી રહ્યું છે ચીન
કરતારપુર કોરિડોર મુદ્દે નવી દિલ્હીએ વાતચીતનો પ્રસ્તાવ મુક્યો હતો. ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિ કરતારપુર કોરિડોર મુદ્દે ત્રીજી વખત વાતચીત કરવા જઇ રહ્યા છે. કરતારપુર કોરિડોર બનવાતી લાખો તીર્થયાત્રીઓને પવિત્ર કરતારપુર ગુરૂદ્વારામાં દર્શન કરી શકશે. કરતારપુર કોરિડોર મુદ્દે આ વર્ષે અટારીમાં પહેલા તબક્કાની બેઠક યોજાઇ હતી. તે સમયે પાકિસ્તાને જુની રાવી ક્રીક પર બ્રિજ બનાવવા અંગે સંમતી વ્યક્ત કરી હતી. જેના કારણે ગુરૂદ્વારા કરતારપુર સાહિબમાં આખુ વર્ષ તીર્થયાત્રાની પરવાનગી રહેશે.
લો બોલો...બાળકે પોતાના જ મોતનું કારણ ધરી રજા માંગી, પ્રિન્સિપાલે આપી પણ દીધી
આ વખતે ગણેશ ચતુર્થી પર રાશિ પ્રમાણે કરો ગજાનનની પૂજા, મળશે બમણો લાભ
કરતારપુર કોરિડોર પર પાકિસ્તાન અને ભારતીય બંન્ને તરફ કામ જોરો શોરથી ચાલી રહ્યું છે. નવેમ્બર 2018માં ભારત અને પાકિસ્તાને પંજાબના ગુરદાસપુર જિલ્લામાંડેરા બાબા નાનકને શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનકનાં અંતિમ વિશ્રામ સ્થળ, કરતારપુરમાં ગુરૂદ્વારા સાહેબને જોડનારી એક સીધી સીમા પાર સ્થાપનાની જાહેરાત કરી. કરતારપુર ડેરાબાબા નાનકથી લગભગ ચાર કિલોમીટર દુર રાવી નદીની પાર પાકિસ્તાનનાં નરોવાલ જિલ્લામાં આવેલ છે.