નવી દિલ્લીઃ ભારત એક એવો દેશ છે જ્યાં કોઈ પણ શુભ પ્રસંગે વ્યંઢળઓને દાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વ્યંઢળોને દાન કરવાથી સુખ-શાંતિ જીવનમાં રહે છે. આવી સ્થિતિમાં લોકો તેમને ખુલ્લેઆમ દાન કરે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે ક્યારેય વ્યંઢળોને દાનમાં ન આપવી જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. ચાલો આપણે જાણીએ કે કઇ ચીજોને દાનમાં ન આપવી જોઈએ.
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1- સાવરણી:
સાવરણી માતા લક્ષ્મીને પ્રિય હોય છે. આવી સ્થિતિમાં વ્યંઢળોને ઝાડું દાન કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.


2- પ્લાસ્ટિકની વસ્તુઓ:
કિન્નરોને ક્યારેય પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન ન કરો. તેનાથી ઘરના સભ્યોની પ્રગતિ અટકી જાય છે.


3- જૂના કપડાં:
કિન્નરોને જૂના કપડા ક્યારેય દાનમાં ન આપવા જોઈએ....કપડાં આપતા પહેલા, ખાસ કાળજી લેવી જોઈએ કે કપડા નવા છે કે જૂના.... જુના વસ્ત્રોનું દાન કરવાથી જીવનમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.


4- તેલ:
કોઈપણ શુભ પ્રસંગે, વ્યંઢળો લોટ લઈને જાય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે તેઓને ક્યારેય તેલનું દાન ન કરવું જોઈએ. તેલ આપવાથી ઘરમાં કોઈ મોટી આફત આવે છે.

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

Jennifer Lopez ના Liplock Photos વાયરલ: સોશલ મીડિયા પર કરી પ્રેમની જાહેરાત, જાણો કોના પર આવ્યું જેલોનું દિલ

Anupamaa છોડી દેશે વનરાજનો સાથ, કાવ્યા સંભાળશે કૈફેની બાગડોર, જાણો અંદરની વાત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube