લદ્દાખઃ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લામાં શનિવારે મોટી દુર્ઘટના સર્જાય છે. સેનાનું એક વાહન રસ્તા કિનારેથી ઉંડી ખીણમાં પડી જતા નવ સૈનિકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના શનિવારે સાંજે દક્ષિણી લદ્દાખના ન્યોમાના કેરેમાં થઈ છે. તેમણે કહ્યું કે ઘટનાસ્થળ પર બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube