LIC Amritbaal Plan Details: પબ્લિક સેક્ટરની સૌથી મોટી વિમા કંપની એલઆઇસી (LIC) એ નવી પોલિસી અમૃતબલ (LIC Amritbaal) લોન્ચ કરી છે. પોલિસીને કંપનીએ બાળકોના હાયર એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને લોન્ચ કરી છે. વિમા કંપનીની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ લાઇફ ઇંશ્યોરન્સ પ્લાનને વિશેષ રૂપથી બાળકોના એજ્યુકેશનમાં પડનારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. આ ચાઇલ્ડ ઇંશ્યોરન્સ પોલિસીને સામાન્ય લોકો માટે 17 ફેબ્રુઆરીથી ખરીદી શકે છે. આવો જાણીએ આ પોલિસીમાં મળનારા ધ્યાન વિશે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમને પણ છે તંબાકુની લત? વારંવાર થાય છે ખાવી ઇચ્છા, આ રહી તેને છોડવાની રીત
તમાકુ ચાવવાની ટેવ હોય તો સમસર ચેતી જજો, બ્લેડર કેન્સરના કેસોમાં થયો ચિંતાજનક વધારો


બાળકોના એજ્યુકેશન પર ફોકસ્ડ પ્લાન
એલઆઇસી (LIC) ના અનુસાર 'અમૃતબલ' સ્કીમને ખાસકરીને બાળકોના એજ્યુકેશન અને અન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ પ્લાનમાં એન્ટ્રી કરવાની ન્યૂનતમ લિમિટ જન્મના 30 દિવસ અને અધિકતમ વય મર્યાદા 13 વર્ષ છે. પોલિસીની મેચ્યોરિટી પીરિયડ ન્યૂનતમ 18 વર્ષ અને અધિકત્તમ 25 વર્ષ છે. પોલિસી માટે શોર્ટ ટર્મમાં 5, 6, અથવા 7 વર્ષનું પ્રીમિયમ પેમેન્ટ ટર્મ ઉપલબ્ધ છે. તો બીજી તરફ મેક્સિમમ પ્રીમિયમ પેમેન્ટ ટર્ન 10 વર્ષનું છે. 


Solar Panel: સોલાર પેનલ કેટલા વર્ષમાં થાય છે ખરાબ, સર્વિસિંગમાં ખર્ચ કેટલો?
PM Surya Ghar: મફત વિજળી યોજનામાં આ રીતે મળશે 300 યૂનિટ ફ્રી, જાણી લો પ્રોસેસ


1000 રૂપિયા પર 80 નું ગેરેન્ટેડ રિટર્ન
LICનો આ પ્લાન 1000 રૂપિયા પર 80 રૂપિયાનું ગેરંટીવાળું વળતર આપે છે. જો તમે વધુ રકમ જમા કરશો તો તે આ ગુણાંકમાં વધતી જશે. 80 રૂપિયાનું આ વળતર વીમા પૉલિસીની વીમા રકમમાં ઉમેરવાનું ચાલુ રહેશે. પરંતુ આ માટે તમારી પોલિસી ચાલુ રહે તે જરૂરી છે. સાદી ભાષામાં કહીએ તો તમને બાળકના નામે 1 લાખ રૂપિયાનો વીમો મળ્યો છે. આમાં, LIC દ્વારા તમારી વીમા રકમમાં 8000 રૂપિયાની ગેરંટી રકમ ઉમેરવામાં આવશે. આ ગેટેન્ટેડ રિટર્ન દરેક પોલિસી વર્ષના અંતે ઉમેરવામાં આવશે. પોલિસી મેચ્યોર થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે.


ખેતીમાં કરી શકો છો AI નો ઉપયોગ, મજૂરની માથાકૂટ નહી અને ઓછા સમયમાં થશે બમણી કમાણી
AI એ બનાવ્યા બિલેનિયર, શેરોમાં આવતાં ચમકી કિસ્મત! જાણો કોને થયો સૌથી વધુ ફાયદો?


2 લાખની લઘુત્તમ વીમા રકમ
આ પોલિસીના અંતગર્ત ન્યૂનતમ સમ એંશ્યોર્ડ 2 લાખ રૂપિયા છે અને મેક્સિમમની તેમાં લિમિટ નથી. મેચ્યોરિટીની ડેટ પર ગેરેન્ટેડ રિટર્ન સાથે મેચ્યોરિટી પર બનનારી વિમા રકમ એલઆઇસી આપવા માટે બાધ્ય છે. એલઆઇસી તરફથી જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે મેચ્યોરિટી એમાઉન્ટ  5, 10 અથવા 15 વર્ષમાં હપ્તા પતાવટ વિકલ્પો દ્વારા પણ મેળવી શકાય છે. પોલિસી હોલ્ડરની પાસે સિંગલ પ્રીમિયમ અને લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ અંતગર્ત ઉપલબ્ધ બે વિકલ્પો અનુસાર ડેથ પર સમએંશ્યોર્ડ સિલેક્ટ કરવાનો વિકલ્પ છે. 


Top 5 Upcoming EV: આ વર્ષે લોન્ચ થશે આ ટોપ 5 ઇલેક્ટ્રિક કાર, કઇ ખરીદશો તમે?
ગુજ્જુ મહિલાએ 25 લાખની લોન સહાયથી શરૂ કર્યો બિઝનેસ: આજે વાર્ષિક ટર્નઓવર રૂ. 3 કરોડ